ડ્રાય ફ્રૂટ લડ્ડુ (Dry fruits Ladoo recipe in gujarati)

#મોમ
ભગવાન નું બીજું રૂપ એ માઁ. મારા મમ્મી ને આ લડ્ડુ ખૂબ જ ભાવતા. એ હંમેશા શુગર ફ્રી બનાવતી. જે અમને પણ ખૂબ ભાવતાં. રાંધણ કળા મા ખૂબ પાવરધા હતા. ગૌરી વ્રત કરીયે ત્યારે બનાવી રાખતી. હંમેશા હેલ્ધી ખવડાવતાં આજે એ અમારી વચ્ચે નથી પણ ઘણી બધી યાદ એમની સાથે ની વાત એમની શીખ બધું ખૂબ યાદ આવે છે. એમ કહું કે ભૂલી જ નથી શકતા 🙏🌹
ડ્રાય ફ્રૂટ લડ્ડુ (Dry fruits Ladoo recipe in gujarati)
#મોમ
ભગવાન નું બીજું રૂપ એ માઁ. મારા મમ્મી ને આ લડ્ડુ ખૂબ જ ભાવતા. એ હંમેશા શુગર ફ્રી બનાવતી. જે અમને પણ ખૂબ ભાવતાં. રાંધણ કળા મા ખૂબ પાવરધા હતા. ગૌરી વ્રત કરીયે ત્યારે બનાવી રાખતી. હંમેશા હેલ્ધી ખવડાવતાં આજે એ અમારી વચ્ચે નથી પણ ઘણી બધી યાદ એમની સાથે ની વાત એમની શીખ બધું ખૂબ યાદ આવે છે. એમ કહું કે ભૂલી જ નથી શકતા 🙏🌹
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ના ઠળિયા કાઢી હાથે થી મસળી લેવું. બદામ મગજતરી અને અખરોટ નો અધકચરો ભૂકો કરવો. એલચી ના દાણા વાટી લેવા.
- 2
એક પેણા મા ઘી મૂકી ખજૂર ને સાતરવું. બરાબર પોચું થાય ત્યાં સુધી. હવે એમા અખરોટ બદામ મગજતરી નો ભૂકો ઉમેરવો.સતારાઈ એટલે શિંગોડા નો લોટ એલચી પાવડર સુંઠ પાવડર કોપરા નુ છીણ નાખી હલાવવું. બરાબર મિક્સ થાય એટલે ફ્લેમ બંધ કરી ઠંડુ પાડવું અને મધ ઉમેરવું ઘી વાળી હથેળી પર લઇ ગોળા વાળી લેવા. તૈયાર છે ડ્રાયફ્રુટ લડ્ડુ.ગુલાબ ની પાંદડી થી સજાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબ ના લાડુ (Rose Ladoo Recipe In Gujarati)
#cookpadIndiaખૂબ જ ગુણકારી વાનગી શિયાળા માં ખાઈ શકીએ ઉનાળા માં પણ ખાઈ શકાય. તંદુરસ્તી થી ભરપૂર બનાવે છે. Kirtana Pathak -
કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CCCક્રિસમસ માટે સ્પેશ્યિલ કોકોનટ લડ્ડુ જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં પણ ફાઈન બન્યા છે તો તમે પણ જરૂર થી try કરશો Hetal Kotecha -
સ્વીટ ડ્રાય ફ્રૂટ્સ પરાઠા(Sweet Dryfruit Paratha Recipe In Gujarati)
#Thechefstory#ATW2 સ્વીટ ડ્રાય ફ્રુટસ પરાઠા બનાવવા ખૂબ જ સરળ અને જલદી બની જાય છે અને તે ખાવા માં પણ ખૂબ જ યમ્મી લાગે છે નાના બાળકો અને મોટા સૌને આ પરાઠા ખૂબ જ ગમશે આ પરાઠા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે Harsha Solanki -
-
કેરી પુરી સાથે ગોળ કેરી ગરવાનું થાળી
#મધર#પોસ્ટ -1 આ મારી મમ્મી નું પ્રિય છે જે એને પણ ભાવતું અને અમને પણ એ ખવડાવતી. આજે એ હયાત નથી પણ અમને ખૂબ યાદ આવે છે એમની અને એમની વાનગી ઓની.કેરી ની સીઝન મા વારંવાર બનાવતી. મા તે મા, માઁ તુજહેં સલામ 🙋 Geeta Godhiwala -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
#RC3નાળિયેર વેઇટ લોસ માટે લાભદાયક છે. હાર્ટ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમ માટે પણ લાભદાયક છે..આજે મે લાડુ બનાવ્યા છે એ ગણપતિ બાપ્પા ને ધરાવ્યા છે.. Sangita Vyas -
-
ડ્રાય ફ્રૂટ ચીકી (dry fruits chikki recipe in gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ડ્રાય ફ્રૂટ ખાવા જોઈએ જેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળતું હોય છે. ચીક્કી બનાવી ને આપીએ તો બાળકો એ બહાને ડ્રાય ફ્રૂટ ખાઈ લે.. મેં અહીં ફ્રેશ ગુલાબ ની પાંખડી ઓ નાંખી છે જે ચીક્કી ને એક ખૂબ સરસ ફ્લેવર્સ આપે છે. Neeti Patel -
બાજરી ની શક્તિવર્ધક રાબ
#CB6#Week6આ રાબ ને ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. આ રાબ ખુબ જ હેલ્થી અને શક્તિ વર્ધક છે. શિયાળા માં તાસીર ઠંડી હોય છે જેથી આ રાબ ખુબ જ ગુણકારી છે અને શિયાળા માં શરદી અને ઉધરસ માં ખુબ જ રાહત આપે છે. Arpita Shah -
-
ઘઉં ના લોટ ના મોદક
#GCRબધા જાણે છે કે ગણપતિ દાદા ને મોદક બહુ જ પ્રિય છે તો આજે ગણેશ ચતુર્થી એ મેં મોદક બનાવ્યા છે અને તે પણ ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે અને સાથે ગોળ નો ઉપયોગ કર્યો છે તો ચાલો... Arpita Shah -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#મોમમારા મમ્મી અમને ગરમ ગરમ લચકા પડતી દર શિયાળા મા સવાર મા ખવડાવતા. અને હુ મારા બાળકો ને આ રીતે ગરમ અને નાશ્તા ના ડબ્બા મા આપતી મારા બાળકો ને હુ ચોકલૅટ કહી ખવડાવતી☺️હોંશે હોંશે ખાતા મન થાય ત્યારે બનાવી ને મુકેલા ડબ્બા માંથી 😍 Geeta Godhiwala -
ખજૂર પાક
#CB9#Week9શિયાળા માં તો ખજૂર ખાવુ જ જોઈએ. અને સાથે સાથે ખજૂર પાક માં ગુંદર, ડ્રાય ફ્રૂટ નો ઉપયોગ થયો છે તેથી ખુબ જ શક્તિ વર્ધક છે અને દર રોજ એક કટકો ખાવા થી શક્તિ નો સંચાર થાય છે અને શરીર માં સ્ફૂર્તિ લાગે છે. Arpita Shah -
ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati)
#GA4#Week14#ladu શિયાળાની ફૂલગુલાબી ઠંડી હોય અને એમાં પણ આવા ડ્રાય ફુટ લાડુ હોય કેજે પગમાં ગોઠણ ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેને પણ ગોઠણના ઘસારો હોય તે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. Nila Mehta -
-
ખજૂર સૂકા મેવા લાડું (Khajoor Dry Fruit Ladoo Recipe In Gujarati)
#WDSpecial fr Our Sweet Admin EKTAji❤️❤️❤️ Pooja Shah -
-
કાચા ગુલ્લા
#ઝટપટરેસિપિઝટપટ બનતી આ બંગાળી મીઠાઈ એ મારી ભાવતી વાનગી છે. વળી બહુ મીઠી પણ નહીં, ઘી પણ નહીં છતાં મીઠાઈ ખાધા નો સંતોષ પણ એટલે સ્વાસ્થ્યપ્રદ પણ. Deepa Rupani -
-
ડેટસ કોકોનટ લડ્ડુ
આ લડ્ડુ જલ્દી બની જાય છે. સ્વાદ માં પણ ટેસ્ટી લાગે છે. મહેમાન અચાનક આવી જાય ત્યારે આ લડ્ડુ જલ્દી બનાવીને સર્વ કરી શકાય છે. Harsha Israni -
સુંઠ લડ્ડુ (Sunth Ladoo Recipe In Gujarati)
#GA4#Week15#Jaggeryસુંઠ નાં લડ્ડુ આ સીઝન માં દરેક નાં ઘરે બનતા હોય છે. અને ગુજરાતી માં ફેમસ કહેવત પણ છે કે કોની માં એ સવા સેર સુંઠ ખાધી છે!! તો મેં બનાવ્યા આ શક્તિ વધૅક લડ્ડુ. Bansi Thaker -
-
કેસર ડ્રાય ફ્રુટ કેન્ડી (Kesar Dry fruits candy recipe in gujarati)
#સમર આ કેન્ડી મારા બંને બાળકોને ખૂબ ભાવે છે. હું કેન્ડી મા કોઈ કલર કે પછી કોઈ પાવડર યુઝ કરતી નથી. મને મારા બાળકોની નેચરલ વસ્તુ આપવી વધારે પસંદ છે. તેથી હું કાઈ યુઝ કરતી નથી. JYOTI GANATRA -
-
-
મેથી લાડુ (Methi ladoo Recipe in Gujarati)
#MW1વસાણાંમેથી ના લાડુમેથી ના ગુણધર્મો વિશે તો બધા ને ખબર જ છે. મેથી માં કડવાશ હોવાથી બધા ને પસન્દ હોતી નથી પણ મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા માં તો મેથી ખાવી જ જોઈએ. આજે મે મેથી ના લાડુ કડવા ના લાગે એ રીત થી બનાવ્યા છે.આખો લાડુ ખવાય જાય પછી છેલ્લે થોડી કડવાશ લાગે. તો એકવાર જરૂર થી ટ્રાય કરજો. અને એકવાર જરૂર થી રેસિપી વાંચશો. Jigna Shukla -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
આ મારા મમ્મી ની રેસિપી છે.ખૂબ જ ઝડપથી બની જાય છે. જ્યારે કંઇક ગળ્યું ખાવાની ઇચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે.ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે. Avani Parmar -
મિક્સ ડ્રાય ફ્રુટસ ચીક્કી (Mix Dry Fruits Chikki Recipe in Gujar
#MS#MakarSankranti_Special#Cookpadgujarati શિયાળા ની ઋતુ આવે એટલે આપણે હેલ્થી વાનગી બનાવતા જ હોઈએ છીએ. એમાં પણ ખાસ કરીને ઉત્તરાયણ પર આપણે ઘણી બધી પ્રકારની ચીક્કી બનાવતા જ હોઈએ છીએ. એમાં પણ મેં આજે એકદમ હેલ્થી એવી મિક્સ ડ્રાય ફ્રુટસ ની ચીક્કી ગોળ ની સાથે બનાવી છે. આ ચીક્કી બાળકો ની ખૂબ જ પ્રિય છે. તો તમે પણ આ રીતથી ક્રન્ચી અને હેલ્થી ચીક્કી બનાવી ને તહેવાર ની મજા માણો. Daxa Parmar -
ઈમ્યૂનિટી બુસ્ટર મસાલા લાડુ (Immunity Booster Masala Laddu recipe in Gujarati)
#Immunityઅત્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે તો સૌ કોઈ ને ઈમ્યૂનિટી વધારવા ની જરૂર છે અને બધા ઈમ્યૂનિટી વધારવા માટે ઈમ્યૂનિટી બુસ્ટર ડ્રિન્ક, ઉકાળા, સુંઠ ની ગોટી વગેરે ને ઉપયોગ કરતા હોય છે પણ અત્યારે ગરમી નું પ્રમાણ વધી રહ્યું છે તો એવા ઉકાળા, ડ્રિન્ક પીવા થી ગરમ પણ પડે છે તેથી પીવાનું ગમતું નથી. એટલે જ મેં ઈમ્યૂનિટી બુસ્ટર લાડુ બનાવ્યા છે જે આપણા ઘર માંથી જ મળી જતી વસ્તુ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે અને ઘી અને ગોળ નો ઉપયોગ કર્યો હોવા થી ગરમ પણ નહિ પડે અને એક લાડુ દિવસ માં એક ખાઈ લો તો તમારી ઈમ્યૂનિટી અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના ની મહામારી થી બચી શકાય છે.આ લાડુ ને બનાવી ને રાખી શકાય છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (13)