કેસર ડ્રાય ફ્રુટ કેન્ડી (Kesar Dry fruits candy recipe in gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#સમર
આ કેન્ડી મારા બંને બાળકોને ખૂબ ભાવે છે. હું કેન્ડી મા કોઈ કલર કે પછી કોઈ પાવડર યુઝ કરતી નથી. મને મારા બાળકોની નેચરલ વસ્તુ આપવી વધારે પસંદ છે. તેથી હું કાઈ યુઝ કરતી નથી.

કેસર ડ્રાય ફ્રુટ કેન્ડી (Kesar Dry fruits candy recipe in gujarati)

#સમર
આ કેન્ડી મારા બંને બાળકોને ખૂબ ભાવે છે. હું કેન્ડી મા કોઈ કલર કે પછી કોઈ પાવડર યુઝ કરતી નથી. મને મારા બાળકોની નેચરલ વસ્તુ આપવી વધારે પસંદ છે. તેથી હું કાઈ યુઝ કરતી નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
છ વ્યક્તિ
  1. ૧ લીટર દૂધ
  2. અડધી વાટકી મીક્ષ ડ્રાયફ્રુટ(ઝીણા ઝીણા કટ કરી લેવા)
  3. 10(15 નંગ) બદામ(તેને ૭ થી ૮ કલાક પલાળી રાખવી)
  4. અડધી ચમચી એલચી પાવડર
  5. ૧૦થી ૧૨ નંગ કેસરના
  6. ખાંડ તમારા ટેસ્ટ મુજબ
  7. 1ચમચી કોર્ન ફ્લોર પાવડર(મેં નથી નાખ્યો તમે ઈચ્છો તો નાખી શકો છો)

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં દૂધ એટલે શું તે દૂધને ઉકળવા મૂકવું. એક વાટકીમાં કેસરને થોડા દૂધમાં paladi લેવું. દૂધને 30 મિનિટ જેવું ઉકાળવું.

  2. 2

    પલાળેલી બદામને તેની છાલ ઉતારી ને મિક્સરમાં ક્રશ કરી લેવું.

  3. 3

    હવે દૂધમાં ખાંડ, કેસરવાળું દૂધ અને ક્રશ કરેલી બદામ એડ કરી દેવી.

  4. 4

    ત્યારબાદ થોડીવાર ઉકળવા પછી મીક્ષ ડ્રાયફ્રુટ અને એલચીનો પાઉડર એડ કરી દેવો. પછી દૂધ ને થોડીવાર ઠંડું થવા દેવું.

  5. 5

    હવે ઠંડા પડેલા દૂધને કેન્ડી ના મોલ્ડમાં ભરી લેવું પછી ૮ થી ૯ કલાક ફ્રીઝરમાં મૂકી દેવું.

  6. 6

    હવે રેડી છે આપણી કેન્ડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

Similar Recipes