રસીયા મુઠિયા (Rasiya muthiya recipe in gujrati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93

#મોમ મારી મોમ બહુ જ મસ્ત બનાવે છે આજે પણ બનાવયા છે.

રસીયા મુઠિયા (Rasiya muthiya recipe in gujrati)

2 કમેન્ટ્સ કરેલ છે

#મોમ મારી મોમ બહુ જ મસ્ત બનાવે છે આજે પણ બનાવયા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
5 સવિૅગ્સ
  1. મુઠિયા માટે:
  2. 1દુઘી
  3. 1 વાટકીઘંઉ નો લોટ(ઝીણો)
  4. 1 વાટકીઘંઉ નો લોટ (ઝાડો)
  5. 1 વાટકીબાજરા નો લોટ
  6. 1 વાટકીચણા નો લોટ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચુ
  9. 1 ચમચીઘાણા જીરૂ
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. વઘાર માટે:
  12. 3 ચમચીતેલ
  13. 1તમાલપત્ર
  14. 1સુકુ મરચુ
  15. આખુ જીરૂ
  16. 1 ચમચીહિંગ
  17. 2 વાટકીછાસ
  18. 1 વાટકીપાણી
  19. હળદર
  20. મીઠુ
  21. લાલ મરચુ
  22. ઘાણા જીરૂ
  23. કિચન કિંગ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પહેલા મુઠિયા બનાવવા માટે: પહેલા દુઘી ને ખમણી લેવી,પછી તેમા બઘા લોટ નાખી લેવા ત્યારબાદ તેમા બઘા મસાલા નાખી મીકસ કરી લેવુ પછી લોટ ભેગો કરી નાના મુઠિયા કરી લેવા:

  2. 2

    વઘાર માટે: એક પેન મા તેલ મુકી તેમા જીરૂ,હિંગ, તમાલપત્ર, સુકુ મરચુનાખી બઘા મસાલો નાખી(કિચન કિંગ મસાલા સિવાય)દેવા:

  3. 3

    તૈયાર બાદ છાસ, પાણી નાખી ઉકળવા દેવુ, ઉકળી જાય એટલે વાળેલા મુઠિયા નાખી દઈ તેને ઉકળવા દેવુ:

  4. 4

    ઉકળી જાય એટલે એક પ્લેટ મા કાઠિ સવૅ કરી દેવા:

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes