રજવાડી ચા (Rajwadi Tea Recipe In Gujarati)

Jk Karia
Jk Karia @cook_20652354

રજવાડી ચા (Rajwadi Tea Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીચાની ભુકી
  2. 2 ચમચીખાંડ
  3. 1/2 ચમચીચાનો મસાલો
  4. સ્વાદ અનુસારઆદુ
  5. 2 લીલી ચા પત્તા
  6. 1 કપદૂધ
  7. 1/2પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચા નાવાસન મા પાણી નાખો પછી તેમા ચા ની ભુકી નાખો પછી તેમા ખાંડ ચાનો મસાલો નાખો આદુનાખો અને લીલી ચા નાખો

  2. 2

    પછી તે મા દુઘ નાખો તે ઉકડે એટલે કપ રકાબી મા સવ કરો તો તૈયાર છે રજવાડી ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jk Karia
Jk Karia @cook_20652354
પર

ટિપ્પણીઓ

Similar Recipes