કાચી કેરી નું વઘારેલું અથાણું(raw mango's pickle recipe in Gujarati)

Vk Tanna @vk_1710
કાચી કેરી નું વઘારેલું અથાણું(raw mango's pickle recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ તેની છાલ ઉતારી નાના નાના ચોરસ ટૂકડા કરવા.ત્યાર બાદ ગોળ ને પણ સમારી ને રાખવો.
- 2
પછી એક સ્ટીલ ના વાસણ માં તેલ ગરમ મૂકવું. તેલ આવે એટલે તેમાં રાઈ જીરૂ નાખવા. વઘાર થઈ જાય એટલે તેમાં હિંગ નાખી કેરી નાખી હલાવવું
- 3
પછી તેમાં ગોળ અને બીજા મસાલા નાખી હલાવતાં રહેવું.
- 4
પછી થોડી વાર ૧૦ મિનીટ ગેસ ની ધીમી આંચ પર ચડવા દેવુ. ૧૦ મિનીટ પછી ગેસ બંધ કરી અથાણા ને ઠરવા દેવું. પછી તેને ઉપયોગ માં લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાચી કેરી નું અથાણું (Raw Mango Athanu Recipe In Gujarati)
#MA#EBWeek1 કાચી કેરી નું અથાણું હું મારા મમ્મી પાસે થી સીખી ને પહેલી વાર બનાવ્યું જે બવ જ ટેસ્ટી બન્યું છે. sm.mitesh Vanaliya -
લસણ કેરી નું મિક્સ અથાણું
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7 Juliben Dave -
-
-
કાચી કેરી નું શાક (raw mango sabzi recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ4ફળો નો રાજા કેરી...નામ સાંભળતા જ મોઢા માં પાણી આવા લાગે, પછી તે કાચી કેરી હોય કે પાકી કેરી. ખાટી ખાટી કાચી કેરી ના પોષકતત્વ અને સ્વાસ્થ્ય માટે ના લાભ જોઈએ તો, કાચી કેરી માં વિટામિન સી ભરપૂર હોય છે તો વિટામિન એ અને વિટામિન કે પણ સારી માત્રા માં હોય છે. સાથે સાથે ફાઇબર અને કાર્બસ પણ ખરા જ. આ બધા પોષણમૂલ્યો ને લીધેતેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા. મુખ્ય જોઈએ તો ગરમી માં શરીર માં પાણી ઓછું થવા ના દે, જેથી લુ અને ગરમી ના લાગે તેથી જ આપણે આમ પન્ના કે બાફલા નું સેવન કરવું જોઈએ. લીવર ના ટોક્સિન્સ દૂર કરવા માં પણ મદદરૂપ છે. વળી, દંત સુરક્ષા માં પણ લાભદાયી છે. Deepa Rupani -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
-
-
-
લસણ આદુ મેથી કેરી નું અથાણું (Lasan Ginger Methi Keri Athanu Recipe In Gujarati)
#EB Krishna Dholakia -
-
-
કાચી કેરી લસણ નું અથાણું (Raw mango & garlic pickle recipe in Gujarati)
#goldenapron3#week17#mango Bijal Preyas Desai -
"રાઇતી કાચી કેરી"
#લોકડાઉનPost3અત્યારે કાચી કેરી મજાની નાની નાની આવે છે અહીં જે રીતે બનવું છું એ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#FDS@pinal_patelપીનલ....અથાણાં બનાવવામાં માહિર..જોબ કરે છે એટલે ટાઈમ ઓછો મળે છે,તો આજે હું એને ગોળકેરી નું અથાણું બનાવી આપુ છું 😀મારી આજની રેસીપી પીનલ પટેલ ને dedicate કરું છું 🤝😍 Sangita Vyas -
કાચી કેરી અને દ્રાક્ષની ચટણી (Kachi Keri Draksh Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KR Amita Soni -
-
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Raw Mango Pickle Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek 1Post 4 કેરીની વાત આવે એટલે એ કોઇ પણ સ્વરૂપે હોય ખાવાની મજા આવે છે અહીં મેં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય એવું ચટાકેદાર એવું દેશી કેરી નું અથાણું બનાવ્યું છે. Shweta Shah -
-
ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ3#અથાણુંટિંડોળા અને કાચી કેરી નું અથાણું એક ઇન્સ્ટન્ટ પિકલ છે જે ટિંડોળા અને કાચી કેરી ને મેથિયા મસાલા માં મેરિનેટ કરી ને બનાવવા માં આવે છે. આ એક ખૂબ સરળ અને ઝડપ થી બનનારી સાઈડ ડીશ છે જે દાળ ભાત, શાક રોટલી, થેપલા, ખીચડી, પરાઠા, વગેરે સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
કાચી કેરી નું ખાટું-તીખું કચુંબર (Raw Mango Kachumber Recipe In Gujarati)
ઉનાળા ની શરૂઆત થઇ ગઈ છે. અને કાચી કેરી પણ માર્કેટ માં હવે મળે છે. કાચી કેરી ગરમી માં બહુ જ ફાયદાકારક છે. કાચી કેરી માં વિટામિન A અને વિટામિન E ભરપૂર પ્રમાણમાં હોય છે. ગરમી માં લૂ લાગવાથી પણ રક્ષણ મળે છે.કાચી કેરીમાં પેક્ટિન હોય છે જે આંતરડાની સફાઇ કરે છે અને પેટની અંદરની નળીઓને સાફ કરે છે જેથી પેટની તકલીફેથી દૂર રહી શકાય છે. આપણી અનિયમિત ભોજનની આદતના કારણે પેટમાં બળતરા કે એસિડિટીની તકલીફ રહે છે. અત્યારના સમયમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. આ સમસ્યાનું સમાધાન કાચી કેરી છે.#rawmango#cookpadindia#cookpad_gu Unnati Bhavsar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12519248
ટિપ્પણીઓ