રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1કપ અમુલ ગોલ્ડ દુધ
  2. 1/2પાણી
  3. 1ઈલાયચી
  4. 1 ઇંચઆદુ
  5. ચપટીચા મસાલો
  6. 4-5પુદીના
  7. 1 ચમચીચા
  8. 2-1/2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    એક ચા ના પેન મા દુધ અને પાણી મિક્સ કરી તેમા ચા પત્તી અને જરુર મુજબ ખાંડ ઉમેરો

  2. 2

    હવે તેમા પુદીના ના પત્તા ઉમેરો સાથે ઈલાયચી અને ચા મસાલો ઉમેરો અને ઉકાળવા દો

  3. 3

    હવે આદુ છીણી ને નાખો અને તેને ઉકાળવા દો

  4. 4

    હવે તેને ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
પર
Vadodara
from my CASA to yours
વધુ વાંચો

Similar Recipes