રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મીનિટ
૧૫ થી ૨૦ નંગ
  1. 2 કપઘઉંનો લોટ
  2. 2 ટેબલ સ્પૂનતેલ
  3. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૫૦ મીનિટ
  1. 1

    ઘઉં ના લોટમાં તેલ અને મીઠું નાખી સરસ ભેળવી લો હવે તેમાં પાણી નાખી રોટલી જેવો લોટ બાંધી લો

  2. 2

    લોટને ૨૦ મીનિટ માટે બાજુ પર રાખી દો પછી હાથ ને સહેજ તેલ વાળો કરી લોટ ટુપી લો

  3. 3

    હવે લોટમાંથી લુવા પાડી રોટલી બનાવો અને કાચી પાકી શેકી લો

  4. 4

    બધી રોટલી બની જાય પછી તેમાંથી ધીમા તાપે આછા બદામી રંગના થાય તેવી રીતે ખાખરા શેકો

  5. 5

    ઘરનાં બનાવેલા ખાખરા તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
પદ્મિની પોટા
પર

Similar Recipes