પેડથાઇ નુડલ્સ(Padthai noodles recipe in gujrati)

grishma mehta @cook_22359279
પેડથાઇ નુડલ્સ(Padthai noodles recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી.
- 2
નુડલ્સ બાફવા :- એક વાસણ મા પાણી લેવુ.એમા ૨ ચમચી મીઠુ નાખો. નુડલ્સ નાખો.બાફવા મુકો.૧૫-૨૦ મીનીટ બાફો.બફાઇ જાય ત્યાર બાદ નુડલ્સ કાળા વાળા વાસણ મા કાઢી લેવુ.
- 3
હવે એક પેન મા તેલ લેવુ.તેલ ગરમ થઇ જીય ત્યાર બાદ એમા બારીક સમારેલુ લસણ નાખો.
- 4
ત્યાર બાદ ડુંગળી,લાલ કેપ્સીકમ,પીળુ કેપ્સીકમ,લીલુ કેપ્સીકમ,ગાજર,લીલી ડુંગળી,કોબીજ નાખી દેવુ.મીક્ષ કરો.સાતરવુ બરાબર.
- 5
વઘાર ના લાલ મરચા નાખો. હવે એરોમેટીક પાવડર(ઓપસ્નલ), વાઇટ પેપર, કોકોનટ પાવડર, મીંઠુ, શીગદાણા(સેકેલા,પીસી લેવા) નાખો.મીક્ષ કરો.
- 6
૨ મીનીટ સુઘી સાતરવુ.હવે નૂડલ્સ નાખો.
- 7
રેડચીલી ઓઇલ નાખો.મીક્ષ કરો.૫ મીનીટ સુઘી નુડલ્સ ચણવા દેવ.
- 8
તૈયાર છે પેડથાઇ નુડલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#WCR #નુડલ્સ #ચાઈનીઝ #દેશીચાઈનીઝ #VegNoodles #Chinese #DesiChinese#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચાઉમીન અને હક્કા નુડલ્સ માં થોડો ફરક હોય છે. ચાઉમીન માં શાક નું પ્રમાણ નુડલ્સ થી ઓછું હોય છે. એમાં ફક્ત ગ્રીન બેલ પેપર (લીલું કેપ્સીકમ) હોય છે. હક્કા નુડલ્સ માં શાક નુડલ્સ ની જેમ સરખા પ્રમાણ માં હોય છે. એમાં ત્રણેય રંગ નાં બેલ પેપર (લાલ, પીળુ, લીલું કેપ્સીકમ ) હોય છે. પણ આપણે તેમાં ફેરફાર કરીને આપણી પસંદ ને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ છીએ. Manisha Sampat -
હક્કા નુડલ્સ (Hakka noodles recipe in gujrati)
#મોમમને ખુબ ભાવે છે.મારી મોમ એ મને બનાવતા શીખવ્યા છે.આજે મારા સાસરે પહેલી વાર બનાવ્યા મારી સાસુ મોમ ને ખુબ ભાવ્યા. Mosmi Desai -
-
-
વેજ. હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #week2 #noodles નાના મોટા સૌ કોઈને ભાવતી અને જલ્દીથી બની જાતી આ વાનગી અમારા ઘર ના સૌ કોઈને ભાવતી મનગમતી વાનગી છે.🍜 Shilpa Kikani 1 -
-
પાંવભાજી (pavbhaji recipe in Gujarati)
#મોમ#goldenapron3#week16 આજે મારી મોમ નો જન્મદીવસ પર મારી ફેવરેટ પાવભાજી.મારી મોમ ના હાથ જેવીજ પાવભાજી બનાવી છે. grishma mehta -
હકકા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2આ રેસીપી મારી દીકરી માટે બનાવી છે. છોકરાવો ને શાકભાજી બવ ના ખાઈ એટલે જો નુડલ્સ જોડે આપવામાં આવે તો ખાઈ જાય. Trupti Patel -
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
ચિલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
#GA4#Week3#noodles#નુડલ્સ Jagruti Chotalia -
વેજીટેબલ હક્કા નુડલ્સ (vegetable hakka noodles recipe in Gujarati)
#મોમ#goldenapron3#વીક17 Bijal Samani -
-
-
-
-
-
-
નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati)
#GA4#week2 આજે મે નુડલ્સ કી વર્ડનો ઉપયોગ કરી નુડલ્સ લઝાનીયા બનાવ્યા છે. લઝાનીયા શીટ્સ પણ ઘરે જ બનાવું છું. Sonal Suva -
-
-
થાઈ ગ્રીન કરી (Thai Green Curry Recipe in Gujarati)
#GA4#week14# કોકોનટ મિલ્ક#cookpadindia#cookpadgujarati આ એક ખૂબ જ હેલ્ધી થાઇ રેસિપી છે જેમાં કોકોનટ મિલ્ક વાપરવામાં આવે છે અને ઘણા બધા એક્ઝોટિક વેજીટેબલ યુઝ થાય છે આ કરી મા ગલાંગલ (થાઈ આદું) યુઝ થાય છે પણ જો એ ના હોય તો આપણે આપણું આદુ પણ યુઝ કરી શકાય. SHah NIpa -
-
-
હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક#સુપરસેફ 3#post 29આજે મે ગરમા ગરમ હક્કા નુડલ્સ બનાવી છે જે આમ તો ચાઇનીઝ આઈટમ છે જે નાના થી માંડી ને મોટા ને ખૂબ જ પ્રિય વસ્તુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મારાં ઘરમાં પણ બધા ની હોટ ફેવરિટ આઈટમ છે. Jaina Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12546522
ટિપ્પણીઓ (4)