સ્ટફ મેથીના મુઠિયા

Rajni Sanghavi @cook_15778589
મુઠિયામાં બટેટાનું સ્ટફિંગ ભરી સ્ટફમુઠિયા બનાવ્યા.
#સ્ટફડ
#ઇબુક૧
#goldenapron3
#27
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફી ને ખમણી લો.સમારેલી મેથીમાં ચણાનો,ઘઉંનો,બાજરીનો લોટ મિકસ કરો.તેમાં આદુંમરચાંની પેસ્ટ,હળદર,ધાણાપાવડર,સોડા,મરચુંપાવડર,ગરમમસાલો,લીંબુનો રસ,સુગર,નમક,તેલ નાંખી જરુર મુજબનું પાણી નાંખી મુઠિયાનો લીલા રેડી કરો,
- 2
બટેટા બાફી ખમણીતેમાં નમક,મરીનો પાવડર નાંખી રેડી કરો,મેથીના મુઠિયા હાથેથી થેપી અંદર બટેટાનું સ્ટફિંગ ભરી બધાં મુઠિયા રેડી કરો.
- 3
ઢોકળિયુંમુકી મુઠિયાં સ્ટીમ કરો,રેડી થાય પેસ્ટ ઠંડા કરી કાપી લો,કડાઈમાં તેલ મુકી લીલા મરચાં,રાઈ,તલ,કડી પત્તા મુકી વઘાર કરો,ગરમ ગરમ મુુઠિયાચા કે ચટણી સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
*મેથીના મુઠિયા*
#ગુજરાતીદુધીના મુઠિયાની જેમ જ મેથીના મુઠિયા બહુજ ટેસ્ટી તેમજ હેલ્દી વાનગી છે.મેથીનો ઉપયોગ કરવાથી ઘણાફાયદા થાય એમાય સ્ટીમ કરીને ખાવાથી બહુંંજ બેનીફીટ મળેછે. Rajni Sanghavi -
*પ્યાજ ખાસ્તા કચોરી બાસ્કેટ*
#ભરેલીઆખીડુંગળીને સ્કુપ કરી બટેટાનું સ્ટફિંગ ભરી ખાસ્તા કચોરી બનાવી. Rajni Sanghavi -
-
સ્ટફ પાલક પનીર હાંડવો
પાલક,પનીર,મટરનુડ સ્ટફિંગ કરી બટેટાનો હાંડવો બનાવ્યો.#મૈન કોસૅ#goldenapron3#47 Rajni Sanghavi -
સ્ટફ અપ્પમ
અપ્પમમાં સ્ટફિંગ ભરીને બનાવીએ તો બહુ ટેસ્ટી લાગે છેે.#સ્ટાટૅર#goldenapron3#41 Rajni Sanghavi -
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
*સ્ટફ ટમેટો પૌંઆ
#હેલ્થીબટેટા પૌંઆબધાંના ઘેર બનતાંજ હોય હવે ટમેટો માં પૌંઆનું સ્ટફિંગ ભરી હેલ્દી ડીશબનાવો. Rajni Sanghavi -
સ્ટફ પનીર ભજ્જી
ભજીયા કાઠિયાવાડની ફેમસ અને ખુબ ખવાતી રેસિપિ છે.#સ્ટફ#ઇબુક૧#goldenapron3#Week3#રેસિપિ-22 Rajni Sanghavi -
-
પાલક પનીર પાર્સલ
બેસન ચિલ્લામાં પાલકપનીરનું સ્ટફિંગ ભરી પાસૅલ બનાવ્યું.#સ્ટફડ#ઈબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-20 Rajni Sanghavi -
ડમ્પલિંગ વીથ રોસ્ટેડ ટમેટો ચટણી
બાળકોને નવીન કીતે વાનગી પીરસીએતો હોંશથી ખાયછે.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-18 Rajni Sanghavi -
*સ્ટફ નાન*
#પંજાબી લોકોને ફેવરીટ નાન હવે ગુજરાતી લોકો ની પણ બહુ પસંદછે.આજે નાન ની એક વેરાયટી સ્ટફ નાન બનાવો. Rajni Sanghavi -
-
બીટપાલક સ્ટફ સ્પાૃઉટ પરાઠા
બીટ અને પાલક ખૂબજ હેલ્દી વળી સ્પાૃઉટ મગ નું હેલ્દી સ્ટફિંગ બાળકો ને નવા આકાર માં આપી ખવડાવીએ તો તે હોંશથી ખાય.#પરાઠાથેપલા Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
ગુજરાતી ને જમવામાંદાળ,ભાત,શાક,રોટલી,અથાણું હોય એટલેખૂબ ભાવે,સાથે કંઇંક મીઠું પણ જોઈએ.#માઇલંચ#goldenapron3 Rajni Sanghavi -
-
કારેલા ની છાલ નાં મુઠિયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
ગઈકાલે સ્ટફડ કારેલા બનાવેલા તો તેની છાલ રાખી મૂકી હતી તેમાંથી મુઠિયા બનાવ્યા. Innovation.. Dr. Pushpa Dixit -
-
-
બ્રેડ કોન્સ
જલ્દી બની જાય અને બધાંવે ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-19 Rajni Sanghavi -
-
વધેલી રોટલી સમોસા પોકેટ
ભૂખલાગી હોય અને જલ્દી ચટપટું ખાવાનું મન થાય તો બનાવો ટેસ્ટી રોટલી સમોસા પોકેટ.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-25 Rajni Sanghavi -
ઉંધિયું
ગુજરાતી લોકોની પ્રિય વાનગી શિયાળામાં શાકભાજી બહુંં સરસ મળે તેથી અવારનવાર બને.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11550509
ટિપ્પણીઓ