લેફટ ઓવર રોટી નાં લાડું

Ena Joshi @cook_22352322
Leftover roti ladu recipe in Gujarati
#golden apron૩
Week 3
Super chef2
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં રોટી નાં ટુકડાં કરી લો.
- 2
હવે તેને એક મિક્સર જારમાં ક્રશ કરી લો.
- 3
હવ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં ગોળ ને ટુકડાં કરી ને નાંખી દો.ગોળ ઓગળી જાય પછી તેમાં ભુક્કો કરેલી રોટલી નાંખી બરાબર હલાવી લો. એલચી પાવડર નાખી બરાબર મિક્ષ કરી લો.
- 4
હવે તેનાં ગોળ ગોળ લાડું વાળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ રોટી નાં લાડું. (કાજુ ને બદામ પણ નાંખી શકાય છે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બેસન ના લાડું(besan ladu recipe in Gujarati)
Besan na ladu recipe in Gujarati#goldenapron3# sweet Ena Joshi -
લેફટ ઓવર રોટી ચુરમુ (Left Over Roti Churmu Recipe In Gujarati)
#MAપેલાં બધાના ઘરે સ્વીટ તહેવાર મા જ બનતું પણ મમ્મી અમને રોટલી બચે એટલે આ સ્વીટ ઘણીવાર બનાવી દેતી ને મને ખુબ ભાવે તો ચાલો હુ તમને રેસિપી બતાવું Shital Jataniya -
-
લેફટ ઓવર ખીચડી ના કબાબ (Left Over Khichdi Kebab Recipe In Gujarati)
#FFC8#Week 8#Khichdi na Kebab recipe in gujarati Deepa popat -
-
-
મેથી બાજરી ના વડા(Methi bajri na vada recipe in Gujarati)
Methi bajri na vada recipe in Gujarati#golden apron ૩#Week meal 3 Ena Joshi -
-
બટાકાં ની ચિપ્સ નાં ભજીયા(bataka ni chips bhajiya recipe in Gujarati)
Bataka ni chips na bhajiya recipe in Gujarati#goldenapron3Week 3 super chef challenge Ena Joshi -
-
-
-
રવા ના ઇન્સન્ટ ઢોકળાં (Instant Rava Dhokla Recipe In Gujarati)
Rava na dhkokla recipe in Gujarati#golden apron ૩#week meal 3 Ena Joshi -
ચટ પટી 🌽 કોર્ન ચાટ(corn chaat recipe in Gujarati)
Corn chat recipe in Gujarati#goldenapron3#week 3 super chef challenge#NC Ena Joshi -
-
-
-
વેજીટેબલ પૌઆ (Vegetable Pauva Recipe In Gujarati)
#goldenapron3Vejitable paua recipe in GujaratiWeek 3. Super chef challenge Ena Joshi -
-
બટર મસાલા પોપ 🌽 કોર્ન(butter popcorn recipe in Gujarati)
Batar masala popcorn recipe in GujaratiWeek 3 super chef challenge Ena Joshi -
-
સ્વીટ કોર્ન ચીઝ મસાલા(sweet corn cheese masala recipe in Gujarati)
American sweet Korn chess masalaRecipe in Gujarati#goldenapron3Week 3 super chef challenge Ena Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12564056
ટિપ્પણીઓ (2)