દુધી હલવો (Dudhi halwo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ને ધોઈને કપડાથી કોરી કરી લેવી દૂધીને છીણી વડે છીણી લેવી છીણેલી દુધી દબાવીને પાણી નિતારી લેવું દૂધ ગરમ કરો
- 2
એક કડાઈમાં ઘી ગરમ કરો ગરમ ઘીમાં છીણેલી દૂધી એડ કરો પછી તે દૂધીને ધીમા તાપે શેકો દૂધીને શેકવાથી તેમાંનું પાણી બળી જશે પછી તેમાં ગરમ દૂધ એડ કર
- 3
દૂધી મા દૂધ એડ કર્યા પછી મિક્સ કરી દો ધીમા તાપે હલાવતા રહો જેથી કરીને દૂધ ચોંટે નહીં મિશ્રણ થોડું જાડું થવા લાગે તેમાં ખાંડ અને લીલો કલર એડ કરો બધું મિક્સ કરી હલાવો
- 4
ધીરે ધીરે મિશ્રણ જાડુ થવા લાગશે ઘી છૂટું પડવા લાગશે પછી તેમાં ઈલાયચી પાઉડર એડ કરી હલાવી દો છેલ્લે દૂધીના હલવા ઉપર બદામ ના ટુકડા કાજુના ટુકડા અને દ્રાક્ષ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં દુધીનો હલવો બધાના ઘરે થતો હોય છે તેથી મેં મારી આ રેસિપી બનાવીને મૂકી છે.મને આશા છે કે તમને ખુબજ ગમશે Jayshree Doshi -
-
ફરાળી દુધીનો હલવો (Farali Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR# cookpadindiaસ્ક્ષા બંધન સ્પેશિયલ વાનગી Rekha Vora -
-
-
-
-
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
શિયાળા ની મોસમ અને ગરમ ગરમ હલવો ખાવાની મઝા કંઇક જુદી હોય છેમે લેડીઝ ને થોડી સરળ રીત થી કર્યો છે ટ્રાય કરજો અને રિવ્યૂ જરૂર જણાવજો Smruti Shah -
દૂધી હલવો (Dudhi Halwo Recipe in Gujarati)
ધનતેરસ ની શુભકામના સાથે માવા વગર બનાવેલો આ દૂધી નો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે , જરૂર થી બનાવજો.#GA4#week9 Neeta Parmar -
-
-
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#FamPOST2દુધી માં ધણા બધા વીટામીનસ છે દુધી ગરમી માં ઠંડક આપે છે જો દુધી નું શાક ન ભાવતું હોય તો હલવો એ બેસ્ટ ઓપ્શન છે Jigna Patel -
-
-
દૂધી ના લાડુ (dudhi na ladoo recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુકPost5આજે મે દૂધીના લાડુ બનાવ્યા છે. દુધી ખૂબ પૌષ્ટિક અને મોટા પણ કહેતા આવ્યા છે કે *દુધી ખાવ તો બુદ્ધિ આવે* .દુધીની આમ તો ઘણી વસ્તુઓ બને છે, પણ આજે મને દૂધી ના લાડુ બનાવવા નું મન થયું માટે મેં આજે દૂધી ના લાડુ બનાવ્યા છે. Kiran Solanki -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12485695
ટિપ્પણીઓ