ગુલકંદ લચ્છી વિથ કૂકીસ આઈસ્ક્રીમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં દહી લો.તેમાં મલાઈ એડ કરો.અને પછી તેમા ગુલકંદ અને છાશ નો મસાલો એડ કરો.પછી તેને વિસકર થી બીટ કરો.શુમથ્ થાય તેવું બીટ કરો અને લચ્છી રેડી કરો.પછી એક સર્વિંગ ગ્લાસમાં લચ્છી સર્વ કરી.પછી તેના ઉપર એક સુકૂપ કૂકીઝ એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ સર્વ કરો. તો રેડી છે ગુલકંદ લચ્છી વિથ કૂકીઝ એન્ડ ક્રીમ આઈસક્રીમ્.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકોનટ સંડે આઈસ્ક્રીમ (Choconut Sundae Icecream Recipe In Gujarati)
Choconut sundae Ice cream..માય મોસ્ટ ફેવરીટ.. Sangita Vyas -
-
-
-
-
-
-
ક્રિમી મેંગો શેક (creamy mango shake recipe in Gujarati)
#સમર #મોમ #goldenapron3 week 17 Gargi Trivedi -
-
-
-
ચીકુ મલાઈ આસ્કીમ (Chiku Malai ice cream recipe in gujarati)
#goldenapron3# Week 17# kulfi ( કુલ્ફી )#સમર Hiral Panchal -
ગુલકંદ આઈસ્ક્રીમ (Gulkand Icecream Recipe In Gujarati)
#summerspecial#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
-
-
-
-
-
-
-
કાજુ-ગુલકંદ આઈસ્ક્રીમ
#RB4#week4#My recipe BookDedicated to myself onlyસ્ત્રી ઘરમાં બધા ને ભાવતી રેસીપી નું ધ્યાન રાખે અને બધાને ભાવતું બનાવે પણ કદી પોતાના ગમા-અણગમાનો વિચાર જ ન કરે. આવું પહેલા નાં જમાનામાં થતું પરંતુ આધુનિક સ્ત્રી બધાનો વિચાર કર્યા પછી પોતાનો પણ વિચાર કરતી થઈ છે.આજે મેં મને સૌથી વધુ ભાવતો કાજુ-ગુલકંદ આઈસ્ક્રીમ બનાવ્યો છે. 🌞🌴🏄🎇 Dr. Pushpa Dixit -
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
-
-
ગુલકંદ રોઝ આઈસ્ક્રીમ(ઘરે બનાવેલો pure અને નેચરલ ગુલકંદ)
#ff1 આઇસ્ક્રીમ ઉપવાસમાં ખાવા માટે બેસ્ટ છે આમાં વપરાયેલા બધા ઇન્ગ્રિડિઉંટ pure અને નેચરલ છે જે ઉપવાસ માં લઇ શકાય એવા છે ગુલકન પણ અહીં ઘરે જ બનાવેલો મેં વાપર્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Arti Desai -
-
-
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : રોઝ ગુલકંદ શાહી લસ્સી One of my favourite sweet lassiલસ્સી બધી જ ફલેવર ની ભાવે 😋ગરમી ની સિઝનમાં ઠંડી ઠંડી લસ્સી નો એક ગ્લાસ મલી જાય મજા પડી જાય. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12575656
ટિપ્પણીઓ (4)