બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

Vandna bosamiya @Vandna_1971
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં ઘઉં નો લોટ લેવો અને મસાલો કરવો હળદર,મરચું,મીઠું અને તલ અને જીરુ નાખવાં અને તેલ નું મુઠી પડતું મોણ નાખવું અને ભાખરી નો કઠણ લોટ બાંધી લેવો
- 2
લોટ નું ગોયણુ લઈ ને ભાખરી વણી લેવી
- 3
પછી લોઢી માં ભાખરી નાખવી અને ભાત પડે એટ્લે ઉંધી સાઈડ ફેરવવી અને તેલ નાખવું અને લાકડા નાં દટ્ટા થી ભાખરી ને પ્રેસ કરવી અને કડક થવા દેવી
- 4
આપણી બિસ્કીટ ભાખરી તૈયાર સવારે નાસ્તા માં પણ લઈ સકીએ અને મુસાફરી મા પણ લઈ જઇ શકાય અને લંચ બોક્સ મા પણ આપી શકાય ખુબજ ટેસ્ટી થાય છે એક વાર જરૂર ટ્રાય કરશો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફૂડફેસ્ટિવલ Hemaxi Patel -
-
-
-
-
મલ્ટીગ્રેઈન બિસ્કીટ ભાખરી (Multigrain Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
ઓટ્સ કોથમીર ની બિસ્કીટ ભાખરી (Oats coriander Biscuit Bhakhri)
#FFC2week2Food Festival-2#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
કોથમીર મસાલા બિસ્કીટ ભાખરી (Coriander Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)week2 Trupti mankad -
-
-
-
કોથમીર મરચાં ની બિસ્કીટ ભાખરી (Coriander Marcha Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 #Week2 Beena Radia -
-
લીલી ડુંગળી ની બિસ્કીટ ભાખરી (Green Onion Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2 Himani Vasavada -
બિસ્કીટ ભાખરી(biscuit bhakhri recipe in Gujarati)
#FFC2 આ ભાખરી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે.મુસાફરી કે પ્રવાસ દરમ્યાન લઈ જઈ શકાય છે.10-12 દિવસ સુધી બગડતી નથી.ઘઉં નો જાડો લોટ ન હોય તો રવા નો ઉપયોગ કરી બનાવી શકાય. Bina Mithani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15963795
ટિપ્પણીઓ (10)