મેગી મસાલા પરાઠા (Maggi Masala Paratha Recipe In Gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792

મેગી મસાલા પરાઠા (Maggi Masala Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉં નો લોટ
  2. 1બાઉલ મેંદો
  3. 4 ચમચીદહીં
  4. 4 ચમચીતેલ
  5. નીમક જરૂર મુજબ
  6. મેગીમસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નો લોટ અને મેંદો લેવોહવે એમાં દહીં નીમક અને તેલ નાખવુ અને કઠણ લોટ બાંધવો

  2. 2

    થોડીવાર લોટ ને ઢાંકી ને રાખવો પછી એના લુવા કરી અને વણી લેવા અને પીઝા કટર થી વચ્ચે 3કાપા પાડવા

  3. 3

    હવે લોઢીમાં 2 ચમચી તેલ નાખવુ અને ઈ ગરમ થાય પછી એમાં પરોઠું ધીમા તાપે કડક શેકવુ

  4. 4

    હવે એના ઉપર મેગીમસાલો છાંટવો તો તૈયાર છે ચટપટા પરોઠા

  5. 5

    આ પરોઠા માં કાપા પડ્યા હોય એટલે ફૂલતા નથી અને ધીમા તાપે વધારે તેલ માં સેકયે એટલે ડબામાં ભરી ને રાખી શકાય ડ્રાય નાસ્તા ની જેમ બાળકો ને આ બોવ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

Similar Recipes