રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો એને ઘઉં ના લોટ ને બાઉલ મા લય તેમા 1 ચમચી તેલ અને મીઠું નાખી રોટલી કરતા થોડો નરમ લોટ બાંધી 5 મિનિટ ઢાંકી ને રહેવા દો.
- 2
ત્યાર બાદ સમારેલા બધા શાક ને એક બાઉલ મા લય તેમા સેઝવાન ચટણી, છીણેલું ચીઝ, ધાણાજીરું, મરચું પાવડર,ચંચળ પાવડર, કોથમીર અને મીઠું મિક્સ કરી મસાલો ત્યાર કરી લો.
- 3
હવે મોટુ લોયુ લય રોટલી વણી તેમા સ્ટફિંગ ભરી તેની પોટલી વાળી લો.
- 4
પછી કોરો લોટ લગાવી તેનુ પરાઠા વણી નોનસ્ટિક પેન ગરમ કરી તેમા પરાઠા ને તેલ લગાવી બંને બાજુ શેકી લો.
- 5
ત્યાર બાદ પાપડ ને પણ શેકી લો.હવે પરાઠા શેકાય જાય એટલે તેને પિઝા કટર થી 8ટુકડા મા કાપી લો પછી તેનું ઉપર નુ પપડ બહાર ની બાજુ નીકળી સૂર્યમુખી નો આકાર આપી તેમા વચ્ચે પાપડ ના ટુકડા કરી તેમા ચીઝ છીણી કોથમીર થી ગાર્નીસ કરી દહીં, લીલી ચટણી અને ટમેટોકેચપ સાથે સર્વ કરો. તો ત્યાર છે સરસ મજા ના ચીઝી સૂર્યમુખી પરાઠા.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મલ્ટીગ્રેઇન વેજીટેબલ પરાઠા (Multigrain vegetable paratha recipe in Gujarati)
#રોટીસઆ પરોઠા ખુબજ પૌષ્ટિક અને સરળતાથી બની જાય છે. Krupa Kapadia Shah -
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
#WPRસ્ટફડ પરાઠા રેસીપીસઆ રાજા રાની પરાઠા સુરત નાં પ્રખ્યાત પરાઠા છે. પરાઠા રેસીપી માં મેં આજે રાજા રાની પરાઠા બનાવ્યા છે અને બધા શાક થી ભરપૂર છે અને હેલ્થી છે. Arpita Shah -
-
-
-
-
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#રોટીસહેલો ,કેમ છો બધા ?આજની મારી રેસિપી ખુબજ પૌષ્ટિક છે.વેજીટેબલ પરાઠા ..Ila Bhimajiyani
-
-
-
-
-
પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati)
#GA4#Week23#papadપરાઠા આપને અલગ અલગ સ્ટફિંગ થી બનાવતા હોય છે.આજે આપણે પાપડ ના ઉપયોગ થી બનાવ્યા છે.જે ટેસ્ટ માં ખુબજ યમ્મી લાગે છે. Namrata sumit -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)