સરગવા ના પાન ના પરાઠા (Sargva leaves paratha recipe in gujarati)

#goldenapron3 week૧૮ #રોટીસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉપર મુજબની સામગ્રી તૈયાર કરો
- 2
ત્યાર બાદ જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો
- 3
હવે તેને ૧૦ મિનિટ ઢાંકી ને રાખી
- 4
હવે તેના લૂઆ બનાવો
- 5
ત્યાર બાદ રોટલી ની જેમ વણી લો
- 6
હવે તેમાં ઉપર તેલ લગાવો અને થોડો ઘઉં નો લોટ સ્પ્રેડ કરો
- 7
ત્યાર બાદ તેને એક બાજુ થી બેન્ડ કરો
- 8
બન્ને બાજુ થી બેન્ડ કરો એટલે ત્રિકોણ બની જશે
- 9
હવે તેને પોલા હાથે વણો
- 10
ત્યાર બાદ લોઢી પર શેકી લો
- 11
બંને બાજુ તેલ લગાવી પોલા હાથે શેકો જેથી પરાઠા ફૂલશે અને સોફ્ટ પણ બનશે
- 12
તૈયાર છે સરગવાં ના પાન ના સ્વાદિષ્ટ અને ખૂબ પૌષ્ટિક પરાઠા.
- 13
સરગવો ઘણા રોગ મા લાભદાયી છે. જે પેટ નો દુખાવો.. આખ નો દુખાવો.. કફ વગેરે મા ખૂબ આરામ આપે છે અને સરગવો પ્રોટીન અને કેલ્શિયમ માં દૂધ ની સરખામણી માં ગણવામાં આવે છે. બાળકો ને પણ આં પરાઠા સોસ સાથે ખૂબ જ ભાવસે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓનીયન ચીલી પરાઠા (Onion Chilli Paratha recipe in gujarati)
#goldenapron૩ week૧૮ #રોટીસ Prafulla Tanna -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia -
-
-
સરગવા ના પાન નો પાવડર
કલ્પવૃક્ષ સમાન સરગવા ના વૃક્ષ ના પાન, ફુલ, શીંગ,ગુંદર,છાલ....દરેક ભાગ નું ખાસ મહત્વ છે....સરગવા ના લીલાં પાન માં થી થેપલા, મુઠીયા,દાલ,ભાત ...વગેરે વાનગીઓ બનાવી શકાય...લીલાં પાન ને ધોઈ ને ચ્હા,કાઢો કે ચટણી પણ બનાવી શકાય....પણ આજે મેં સૂકવણી કરી પાવડર બનાવ્યો છે.# સરગવા ના પાન નો પાવડર Krishna Dholakia -
-
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
-
-
-
-
અજમા ના પાન ના ભજીયા
# સીઝન ચોમાસા ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ જ મઝા આવે એ જેના ભજીયા હોય એ.મારા ઘરે હું અજમા ના છોડ ઉગાડું છું તો જ્યારે પણ ઘર માં ભજીયા ખાવાનો પ્રોગ્રામ બને તો અજમા ના પાન ના ભજીયા અવશ્ય બને અમને બધા ને ખૂબ જ ભાવે છે.હું આખા પાન ના ભજીયા બનાવું તો ક્યારેક તેને ઝીણા કાપી ને લોટમાં મીક્સ કરીને પણ બનાવું છું બન્ને રીતે સરસ લાગે છે. Alpa Pandya -
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
-
પાવભાજી સ્ટફ્ડ પરાઠા (Pavbhaji Stuff Paratha Recipe In Gujarati)
પાવભાજી સ્ટફ્ડ પરાઠા#MBR1 #Week1 #માયબેસ્ટરેસીપીસઓફ2022#CWT #CookWithTawa#તવા #પરાઠા_રેસીપીસ #પાવભાજી_સ્ટફ્ડ_પરાઠા#લેફ્ટઓવર #વધેલી#Leftover #Pavbhaji_Stuffed_Paratha#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeએકવાર મારા ઘરે પાવભાજી વધી હતી . બીજા દિવસે પાવ નહોતા ખાવા તો મેં ઘઉં ના લોટ માં ભાજી નું મિશ્રણ, પરોઠા માં ભરી , પાવભાજી પરોઠા બનાવ્યા. ઘરમાં બધાં ને ખૂબ જ ભાવ્યા. વધેલી પાવભાજી નાં પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીં ઘઉં ના લોટ માંથી પરાઠા બનાવ્યા છે. મેંદા ના પરાઠા પણ બનાવી શકાય છે. Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ