ઘવ નાં લોટ ની રોટી

paresh p
paresh p @cook_22226971

#goldenapron3 #week 18 ઘટક(રોટી)

ઘવ નાં લોટ ની રોટી

#goldenapron3 #week 18 ઘટક(રોટી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘવ નો લોટ
  2. 1 ગ્લાસપાણી
  3. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઍક વાસણ લો તેમાં ઘવ નો લોટ લો તેમાં 1 ચમચી તેલ નું મોળ નાખી પાણી લો

  2. 2

    હંવે તેનો લોટ બાંધી લો અને તેને તેલ થિ કૂણ્વી નાખો તેને થોડી વાર રેહવા દો

  3. 3

    હવે ઍક પાટલી વેલણ લો લોટ નું લુંવૂ કરો તેને લોટ નાં અટામન થિ રોટી વણી નાખો

  4. 4

    હવે ઍક લોઢી લો તેને ગેસ પર ગરમ કરો ને તેમાં રોટી ને શેકવા મૂકો પેહલા ઍક પડ ચૉડવો પછી તેને ગેસ નાં ભઠા મા નાખી ચૉડવો

  5. 5

    લો તૈયાર છે ઘવ નાં લોટ ની રોટી તેને કેરી નાં રસ સાથે પણ સર્વ કરી સકોં છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
paresh p
paresh p @cook_22226971
પર

ટિપ્પણીઓ

Similar Recipes