ગાર્લીક નાન (garlic naan recipe in gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#નોર્થ

ગાર્લીક નાન (garlic naan recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#નોર્થ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીઘઉં નો લોટ
  2. ૧/૨ વાટકીદહીં
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ચમચીખાંડ
  5. ૧ ચમચીબેકિંગ પાઉડર
  6. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  7. ૨ ચમચીમોણ
  8. ૩ ચમચીબટર
  9. ૨ ચમચીક્રશ કરેલું લસણ
  10. ૩ ચમચીકોથમરી
  11. નવસેકુ પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ માં મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં દહીં નાખી જરૂર મુજબ નવશેકુ પાણી નાખી લોટ બાંધી લો.

  2. 2

    હવે લોટ પર થોડું તેલ નાખી કેળવી લઈ તેને ૧૫ મિનિટ માટે ઢાંકી ને રાખી દો. હવે તેના લુવા કરી વણી લો.

  3. 3

    ઉપર તેમાં ક્રશ કરેલું લસણ અને કોથમરી છાંટી ફરી થોડું વણી લો. હવે બીજી બાજુ નીચે પાણી લગાડી ગરમ તવા પર શેકવા મૂકી દો.

  4. 4

    ૨ ૩ મિનિટ થઈ જાય એટલે તવા ને પલટાવી બરાબર શેકી લો.

  5. 5

    શેકાઈ જાય ત્યારબાદ તેમાં ઉપર બટર લગાવી કોઈ પણ પંજાબી શાક સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

Similar Recipes