રાંધવાની સૂચનાઓ
- 1
હવે તેલવાળો હાથ કરી લોટને કળવી લો અને વાટો બનાવી લો.સંચાને સેવની જાળીને તથા સંચાન ઢાંકણ ને તેલથી ગ્રીસ કરી લો અને તૈયાર કરેલ વાટો સંચામાં ભરી ઢાંકણ બંધ કરી લો.
- 2
સૌ પ્રથમ બેસન ચાળી લો.ત્યારબાદ તેલ પાણી સરખા પ્રમાણમાં લઈ એટલે કે એક વાટકી પાણી અને એક વાટકી તેલ.મિક્ષ કરી ખૂબ જ ફીણી લો. પછી તેમાં થોડો થોડો બેસન ઉમેરી સારી રીતે મિક્ષ કરી લો.અને મીઠું હળદર ઉમેરો અને મિક્ષ કરી લો.જરૂર પડે થોડું પાણી ઉમેરી શકાય.લોટ થોડો ઢીલો રાખવો જેથી સંચામાં સારી રીતે પડે.
- 3
કડાઈમાં તેલ ગરમ મૂકો બરાબર ગરમથય એટલે સંચાથી તેમાં સેવ પાડો અને બીજી બાજુ ઉથલાવી તળી લો.આ રીતે બધી જ સેવ પાડી તળીને તૈયાર કરી લો.તૈયાર છે બેસન સેવ.
- 4
આ રીતે તૈયાર કરેલી સેવ બધી જ ડીશ એટલે કે પાઉં રગડો,રગડા પેટીસ,સેવ પુરી,સેવ મમરા,ભેળ,જુદી જુદી સબ્જી,તથ એકલી પણ ખાઈ શકાય છે.આ સેવનો લોટ તૈયાર કરતી વખતે 0ll ચમચી મરચું ઉમેરવાથી તથા મરી પાવડર ઉમેરવાથી તીખી સેવ તથા રતલામી સેવ બની જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
"ટિન્ડોરા"
#goldanapron3#week24gourd'#માઈઈબુક૧પોસ્ટ ૨૨.ટિન્ડોરા' એ વેલા પર થતુ શાક છે તેનુ શાક અને સંભારો બંને બનાવી શકાય છે.હૂં આજે તમારા માટે 'ટિન્ડોરાનુ શાક'ની રેશિપી લાવી છું.' Smitaben R dave -
સેવ-ટમેટાં, પરાઠા
#goldanapron3 #Week 12#ટમેટાં,#મલાઈ#કાંદાલસણસેવ ટમેટાં ,પરાઠા .......! સાંભળવામાં એકદમ સાદુ ભોજન લાગે અને એય પાછું કાંદાલસણ વગર .એટલે સૌ એવું વિચારે કે મઝા નહીં આવે . પણ એવું ન હોય. હવેલી તથા સ્વામીનારાયણ સંપ્રદાયમાં કાંદાલસણ વગર જ સારામાંસારી વાનગી હોય છે.અમારા સૌરાષ્ટ્રમાં તો લગ્નમાં એક દિવસ સાંજે તો સેવટમેટાંનું શાક- પરાઠાનુ મેનુ હોય જસાથે છાશ પાપડ હોય પછી પૂછવું જ શું? Smitaben R dave -
"છુટ્ટા મસાલા-મગ"
#goldanapron3#week 20. moong. (મગ)આ મગ ની વિશેષતા:-મગ શુકનિયાળ છે.સારા પ્રસંગે સૌથી પહેલાં ગણેશજી સાથે અચુક હોય જ.જે ખાય મગ તેના ચાલે પગ.સવારે નાસ્તામાં,બિમાર વ્યક્તિ ને ભોજનમાં, બાળકોને ટિફીનબોક્સમાં ઉપવાસ પછી પારણામાં જમણમાં સાઈડ ડીશ તરીકે પાર્ટી- ફંકશનમાં સ્વીટ સાથે પીરસી શકાય છે. Smitaben R dave -
-
"મસાલા મઠરી"
#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#પોસ્ટ1#માઈઈબુક૧પોસ્ટ 30મઠરી બધા જ અલગ અલગ પ્રકારની અલગ અલગ લોટમાંથી અને અલગ અલગ શેઈપમાં અને સ્વાદમાં સ્વીટ અનેસ્પાઈશી બંને બનાવે છે મેં અહીં બેશન(ચણાના લોટમાથી બનાવેલ છે.જે સ્વાદમાં પણ ખૂબ જ ચઢીયાતી બની છે.જે સૌને પસંદ પડશે. Smitaben R dave -
"કારેલાંના છોડાના મૂઠીયા"
#goldanapron3#week24gourd#goldanapron3#week25millet#વીકમીલ૩પોસ્ટ૫#સ્ટીમ અથવા ફ્રાઈડ'કારેલા વેલ પર થતું શાક અને ખૂબ જ ગુણકારી ,ઔષધીય ગુણો ધરાવતુ શાક છે.કારેલાં નુ નામ આવતા બાળકો અને યંગસ્ટરૅસનુ નાક ચડી જાય.આજે મેં કારેલાંનું શાક તો બનાવ્યું જે સૌ બનાવે પણ તેના છોડા એટલેકે છાલ ન ફેકતા તેના મૂઠીયા બનાવ્યા જે રેશિપી આપની સમક્ષ લાવી છું તે તમે એકવાર બનાવી વારંવાર બનાવવા પ્રેરાશો.કારેલાં જેટલા જ તેના છોડા ગુણકારી છે. Smitaben R dave -
-
-
-
-
-
રસિયા મૂઠિયાં
મૂઠીયા તો વિવિધ રીતે ઘણી જાતના બનાવાય છે.પણ રસિયા મૂઠિયાં એ એવી રેશીપી છે બનાવવા સરળ અને સ્વાદિષ્ટ છે.જે એકલા જ ખાઈ શકાય છે.તો ચાલો આજે બનાવીએ "રસિયા મૂઠીયા".જે સૌને ખૂબ પસંદ આવશે. Smitaben R dave -
-
ભરેલ ડુંગળી-બટેટાનુ શાક
#RB6#માય રેશીપી બુક#પરંપરાગત કાઠિયાવાડી સામાન્ય રીતે ડુંગળી-બટાકા ભરી અને સીધા જ વઘારી દેવામાં આવે છે.જે રેશીપી મેં અગાઉ શેર કરેલ છે પરંતુ આ થોડું હટકે પરંપરાગત અને કાઠિયાવાડી પધ્ધતિથી બનાવેલ શાક છે.જેની સાથે કંઈ પણ સર્વ કરી શકાય છે.એટલે કે જીરા રાઈસ,ખીચડી અને રોટલો/ભાખરી/પરોઠા/તંદુરી રોટી કે કોઈપણ પ્રકારની રોટલી તો હોય જ પણ ટેસ્ટ એકદમ ચટાકેદાર 😋👌આવશે.ટ્રાય જરૂર કરશો. Smitaben R dave -
"ગુપચુપ વડા"(gup chup vada recipe in Gujarati))
#goldanapron3#week25millet satvik#માઈઈબુકપોસ્ટ૨૮ Smitaben R dave -
"સૂકીભાજી"
0ll time favourite ફટાફટ બની જતી.ખાસ કરીને મહેમાન અવે ત્યારે કે શાકભાજી ની ગેરહાજરીમાં હાજરાહજૂર.#ઇબુક૧પોસ્ટ 25. Smitaben R dave -
નાયલોન સેવ (Nylon Sev Recipe In Gujarati)
અત્યારે હાલમાં ઉતરાયણ આવે છે તો ઊંઘીયા ઝીણી સેવ મિક્ષ કરીને ખાવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છેમેં આજે નાયલોન સેવ બનાવી છે જે અલગ મેથડથી જ બનાવેલી છે આ રેસિપી ને ફોલો કરીને જો તમે નાયલોન સેવ બનાવશો તો એકદમ બજાર જેવી સોફ્ટ અને મુલાયમ બને છે આ સેવ બનાવવા માટે મેં સોડા ખારો નો ઉપયોગ કરેલો નથી વગર સોડા એ જ એકદમ નાયલોન સેવ બને છેએકદમ ઝડપથી અને ઓછા સમયમાં બની જાય છે અને તેમાં સામગ્રીની પણ ઓછી જરૂર પડે છે Rachana Shah -
આલુબડા છત્તીસગઢ સ્પેશ્યલ (Aloobada Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ Juliben Dave -
કેળાનું શાક(Kela shaak Recipe in Gujarati)
#GA4#week2#Bananaકેળાનું નામ સાંભળતા શરદી-પ્રકૃતિ ધરાવતા લોકોનું પોતાનું મન પરાણે રોકે છે,કે ના હું નહીં ખાઈ શકું મને શરદી થઈ જાય.પરંતુ એવું નથી આ રેશિપી પ્રમાણે બનાવશો તો જરૂર ખાઈ શકશો. શરદી નહીં થાય અને રસથી કેળાનો સ્વાદ પણ માણી શકશો.કેળું ગરમ થઈ જતાં તેનો શરદી કરતો ગુણ ગાયબ થઈ જાય છે.તો જ્યારે કેળાં ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રેશીપી સચૅ કરી બનાવજો મોજ આવી જશે.તો ફાઈનલ રેશીપી બતાવી જ દઉ છું. Smitaben R dave -
-
"માલપુઆ"(મીઠા પુડલા)(malpuv Recipe in gujarati)
#માઇઇબુક ૧પોસ્ટ-૧૭#વીકમીલ૨પોસ્ટ૫ સ્વીટઆજે હું તમારે માટે "જગન્નાથજીના પ્રસાદમાં મળતા માલપુઆની રેશિપી લઈને આવી છું. તમને પણ ગમશે ચાલો બનાવીએ .તમે પણ બનાવજો.'માલપુઆ' Smitaben R dave -
-
-
"ગાંઠિયાનું ગ્રેવીવાળું શાક"(gathiya recipe in Gujarati)
#સુપરશેફ 1 #શાક અને કરીઝ પોસ્ટ૧#માઇઇબુક બુક૧પોસ્ટ૨૫ Smitaben R dave -
-
સેવલીનું શાક
#MDC#મધસૅ ડે ચેલેન્જ#RB5#માય રેશીપી બુક#Nidhi#સમર રેશીપી અમે નાના હતા ત્યારની યાદ, સાંજે ૪-૫ વાગે ભૂખ લાગે ત્યારે મારા બા આ રેશીપી ફટાફટ બનાવી આપતા ખાટુ-મીઠું,ચટપટુ શાક અમને બહુ ભાવતું હું પણ મારા બાળકો માટે બનાવુ છું પણ એ જે સ્વાદ બાના હાથનો આજે ક્યાંય મળતો નથી એ વાત જ નીરાળી હતી.બીજી ઘણી રેશીપી મગની ફોતરાંવાળી દાળના વડા,રગડો-ઉપમા,બટાકાવડા,શેકેલા ડુંગળી-બટાકા-શક્કરીયા-મરચાંની ચાટ વગેરે.જેનું લીસ્ટ બહુ લાબું છે.આ રેશીપી હું મારી માતાને સમર્પિત કરૂ છું. Smitaben R dave -
ઘઉં ના ખીચયા પાપડ
#india#post_13 પાપડ વીના ગુજરાતી ઓ નું ભોજન અધૂરું છે. પાપડ તો જમવા માં જોઈએ જ.એમાં પણ ખીચયા પાપડ મળે તો મજા પડી જાય, ખીચયા પાપડ એ આપણા પરંપરાગત પાપડ છે, એટલે કે આપણા દાદી-પર દાદી પણ બનાવતા અને ખાતા.પાપડ ઘણી જાત ના બને છે મગ ના , અડદ ના , ચોખા ના , ઘઉં ના. તો આજે હું આપણાં દેશી પાપડ ઘઉં ના પાપડ બનાવવા ની રેસિપી રજૂ કરું છું. Yamuna H Javani -
-
"ગુવારઢોકળી"(guvar dhokali recipe in Gujarati)
#સુપરસેફ2#ફલોસૅ/લોટ પોસ્ટ ૪#માઈઈબુક૧ પોસ્ટ-૨૯ Smitaben R dave -
More Recipes
ટિપ્પણીઓ (4)