રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈને ગેસ પર ગરમ મૂકી તેમાં તેલ ઉમેરો ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે પછી તેમાં હીંગ ઉમેરો
- 2
ત્યારબાદ તેમાં મરચાં ઉમેરો.અને પછી કોબી ઉમેરો.પછી હળદર ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં મીઠું ઉમેરો અને સાંતળો.2 થી 3 મીનીટ સાંતળ્યા પછી ગેસ બં કરી દો.સંભારો તૈયાર છે.
- 4
હવે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી સવૅ કરો.અન્ય ભોજન સામગ્રી દાળ,ભાત શાક રોટલી સાથે અથવા બીજા કોઈપણ લંચ સાથે સવૅ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કોબી નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)
કોબીજ દરેક સિઝનમાં મળતી હોય છે. પણ અત્યારે શિયાળાની ઋતુમાં કોબીજ વધુ સારી મળતી હોય છે. જો કે આ ઋતુમાં દરેક શાકભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાં પણ- કોબી, કાકડી, ગાજર, બીટ તથા ટામેટાં- આ બધા શાકને આપણે કાચા સલાડની જેમ ખાઈએ છીએ. જે આપણી તંદુરસ્તી માટે ખૂબ જ લાભદાયી છે પરંતુ ઘણા બધાને કાચો સલાડ નથી ભાવતો.તો આપણે આ શાકભાજીને સહેજ વઘારીને ( સહેજ જ વાર સાંતળીને ) ખાવામાં લઈ એ તો એના સ્વાદમાં અનેક ઘણો વધારો થાય છે. મેં આજે એ રીતે સંભારો બનાવ્યો છે.જે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે.#GA4#Week14 Vibha Mahendra Champaneri -
કોબી નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#MBR9આ જલ્દી બની જાય તેવું શાક છે. અને ખૂબ જ ટેસ્ટ માં બેસ્ટ છે. Kirtana Pathak -
-
-
-
-
-
-
-
-
કોબી નો સંભારો
સંભારો એટલે સાંતળી ને બનાવેલી વાનગી. એમાં શાક ને રંધાતું નથી. માત્ર સાંતળી લેવાનું હોઈ છે. Leena Mehta -
કોબી નો સંભારો
કોબી કાચી ને તેનું શાક બનાવી ને ખવાય છે. આ રીતે સંભારો ક્યારેકજ બનાવાય છે ને તેને સલાડ તરીકે પીરસાય છે. Rachna Solanki -
-
-
-
-
કોબી નો સંભારો
#GA4#Week14.# કોબીજ#post.2.રેસીપી નંબર 143.શિયાળાની સુનેરી મોસમ એટલે કે ખાવાની મોસમ જેમ કે શિયાળુ પાક ડ્રાયફ્રૂટ અને શાકભાજી જેમ કે કોબી ભાજી બધા દાણા વાળા વિગેરે આજે ફટાફટ બનતો કોબી નો સંભારો બનાવ્યો છે જે ભાખરી રોટલી રોટલા દાળ ભાત સાથે પણ સારું લાગે છે અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
-
કોબી ગાજર મરચા નો સંભારો(Cabbage Carrot Chilli Sambhara Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ૪૨ Hemali Devang -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12575560
ટિપ્પણીઓ