માલાબારી પરાઠા

Neha
Neha @Gopipithadia
Junagadh

માલાબારી પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ વાટકીઘઉં નો લોટ
  2. ૧/૨ વાટકીમેંદા નો લોટ
  3. ૨ ચમચીતેલ (મોણ માટે)
  4. મીઠું
  5. તેલ (શેકવા માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદાનો લોટ અને ઘઉંનો લોટ લઇ તેમાં ૨ ચમચી તેલ અને મીઠું નાખી ને હાથ થી થેપી શકાય એટલો ઢીલો લોટ બાંધો.

  2. 2

    ત્યારબાદ તેમાં થી લુવા લઇ એકદમ પાતળી રોટલી વણો. હવે રોટલીમાં ઝીણીઝીણી પટ્ટી ઓ કાપો. હવે તેના પર તેલ લગાવો. ત્યારબાદ બધી પટ્ટીઓ ભેગી કરીને લુવો બનાવો. ત્યારબાદ તેને હાથથી ગોળ થેપી ને વણી લો.

  3. 3

    ત્યારબાદ તેને તેલ મુકી બ્રાઉન શેકી લો. હવે તેને ચા અને અથાણા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha
Neha @Gopipithadia
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes