રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરવા મૂકો. તેમાં ઉભરો આવે એટલે ઠંડા દૂધ માં મિક્સ કરેલ કસ્ટડઁ પાઉડર મિક્સ કરો. ખાંડ નાંખો
- 2
દૂધ જાડૂ થવા લાગે એટલે તેમાં મલાઈ ઉમેરો. બરાબર મિક્સ કરી લો. દૂધ એકદમ જાડું થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ઠંડુ પડી જાય એટલે તેમાં કાજૂ બદામ ના ટૂકડા ઉમેરો એલચી પાઉડર મિક્સ કરો.
- 3
કુલ્ફી મોલ્ડ માં ભરી ફિજમાં 7-8 કલાક માટે સેટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
માવા કુલ્ફી (Mava Kulfi recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #કુલ્ફી #માઇઇબુક #પોસ્ટ૧૧ Harita Mendha -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#APR ઉનાળા ની આકરી ગરમી માં ખાવા નું ગમતું નથી .આખો દિવસ પાણી અને કઈ ઠંડુ ખાવા નું જ ગમે છે .એટલે મેં આજે મેંગો કુલ્ફી બનાવી છે . Rekha Ramchandani -
મટકા કુલ્ફી (Matka Kulfi Recipe In Gujarati)
#Smitમટકા કુલ્ફીમે આજે taru ben ની જેમ બ્રેડ નાખીને કુલ્ફી બનાવી. સરસ થઈ છે. Deepa Patel -
કુલ્ફી (Kulfi Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Kulfi#સમરમારી દિકરીની મનપસંદ કુલ્ફી. જે ઘરે પ્રયત્ન કર્યો છે અને સરસ બની છે. આ કુલ્ફી બનાવવા હોમ મેડ કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કર્યો છે. Urmi Desai -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujarati)
આ કુલ્ફી મેં બ્રેડ માંથી બનાવી છૅ, અમે જયારે નાના હતા ત્યારે મમ્મી અમારા માટે આ કુલ્ફી બનાવતા,, અત્યારે મારાં મમ્મી હયાત નથી,, એની યાદ મા આ કુલ્ફી બધા સુધી પહોંચાડી, હું એને શ્રદ્ધાંજલિ આપું છુ... ખુબજ સરસ કોન્ટેસ્ટ છે... Thanx 🙏#MA Taru Makhecha -
મેંગો સ્ટફ્ડ કુલ્ફી (Mango Stuffed Kulfi in Gujarati)
#RC1રેઈન્બો ચેલેન્જ ના પહેલા વિક ની થીમ છે પીળા કલર ની રેસિપી.તો અહીં મેં મેંગો સ્ટફ્ડ કુલ્ફી બનાવી છે.મેંગો સ્ટફ્ડ કુલ્ફી એ ખૂબ જ સરળ રીતે અને ઝડપ છી બની જાય એવું ડેઝર્ટ છે. Sachi Sanket Naik -
કેસર બદામ કુલ્ફી(kesar badam kulfi recipe in Gujarati)
#માઇઇબુકએક કોશિશ હતી પહેલી વાર અને ખૂબ જ સરસ થઈ. એટલે આ રેસીપી શેર કરતા આનંદ થાય છે.જરૂર થી પ્રયત્ન કરજો. Chandni Modi -
મેંગો બદામ કુલ્ફી (Mango Almond Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ કે કુલ્ફી મળી જાય તો મઝા પડી જાય.મે અહી મેંગો બદામ કુલ્ફી બનાવી છે મોટા ભાગે આપણે માવો નાખી ને બનાવી એ મે અહી માવા ની જગ્યા એ બદામ નો ભૂકો (પાઉડર) કરી ને નાખ્યો છે એટલે થોડો Healthy ટચ આપ્યો છે. Bansi Chotaliya Chavda -
પિસ્તા કુલ્ફી (Pista Kulfi Recipe in Gujarati)
#FD#CookpadIndia#Cookpadgujrati Bansi Chotaliya Chavda -
ઠંડાઈ કુલ્ફી (Thandai kulfi recipe in Gujarati)
ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડરનો ઉપયોગ કરીને હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. સુકામેવા અને મસાલા થી બનતો ઠંડાઈ પાવડર આ કુલ્ફી ને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો સ્ટફ કુલ્ફી(Mango stuff kulfi recipe in Gujarati)
#કૈરીઆ કુલ્ફી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ મેંગો મા કોમીનેશન હોવાથી ટેસ્ટી પણ લાગે છે Kala Ramoliya -
ત્રિરંગી કુલ્ફી (TriColour Kulfi Recipe In Gujarati)
#CDY૧૪ નવેમ્બર ને ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો મે ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે મારા દિકરા માટે આ ત્રિરંગી કુલ્ફી બનાવી છે.મારા દિકરા ને કુલ્ફી, આઈસ્ક્રીમ બહુ ભાવે છે. એટલે થોડા થોડા દિવસે એની કુલ્ફી ની ફરમાઈસ હોય છે. તો હું એના માટે અલગ અલગ પ્રકાર ની કુલ્ફી બનાવું છું. Sachi Sanket Naik -
-
-
-
ઈમ્યુનીટી બુસ્ટર કુલ્ફી (Immunity Booster Kulfi Recipe In Gujarati)
#Immunityહાલ કોરોના ના કેસ વધી રહ્યા છે અને વડી ગરમી પણ ખુબ વધી રહી છે ત્યારે ઈમ્યુનીટી વધારવા માટે કંઈક ઠંડું ઠંડુ ખાવા નું મન થાય છે. તો આ આઈસ્ક્રીમ કે કુલ્ફી જે મેં બધાં રસોડાં માં જ વપરાતા પદાર્થો થી બનાવ્યો છે.. જેમાં રહેલા પોષક તત્વો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે અને બનાવવા માં પણ ખૂબ સરળ છે. મલાઈ કુલ્ફી ના સ્વાદ માં થોડો જ અલગ પડતો સ્વાદ વાળી આ કુલ્ફી બાળકો ને પણ ભાવે તેવી છે. Neeti Patel -
ડ્રાયફ્રુટ માવા કુલ્ફી (Dry fruits Mawa kulfi recipe in gujarati
#સમર #post2 #Kulfi #week 17 #goldenapron3 ઉનાળા આવે અને કુલ્ફી- આઈસ્ક્રીમ સૌથી પહેલા યાદ આવે આજે મેં કુલ્ફી બનાવેલ છે જે નાના - મોટા બધાને ખૂબ પ્રિય હોય છે Bansi Kotecha -
માવા કુલ્ફી (Mava Kulfi Recipe In Gujarati)
ગરમીમાં રાહત મળે અને ઠંડુ ખાવાનું મન થાય ત્યારે કુલ્ફી ની મજા કંઇ ઓર જ છે.#RC2 Rajni Sanghavi -
મેંગો કુલ્ફી (Mango kulfi recipe in gujrati)
#goldenapron3#wick17#mango#સમરDimapl parmar ની રેસિપિય મેંગો કુલ્ફી મેં બનાવી બસ એમ ડ્રાય ફ્રુટ એડ કર્યા ને મિલ્ક પાઉડર ના બદલે કસ્ટર્ડ પાઉડર નો ઉપયોગ કરી. બનાવી ખૂબ જ સરસ બની.Namrataba parmar
-
એવાકાડો અને ડ્રાયફ્રુટસ ની કુલ્ફી (Avocado Dry Fruits Kulfi Recipe In Gujarati)
#APRઠંડી ઠંડી હેલ્થી કુલ્ફી સમર મા any time yess..👍🏻 Sangita Vyas -
ઠંડાઈ કુલ્ફી (Thandai Kulfi Recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpad_guj#CookpadIndia ઠંડાઈનું નામ પડે એટલે જ કાળજામાં ઠંડક વળી જાય છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે છે ત્યારે બપોરે ઠંડાઈ પીવા મળી જાય તો જલસો પડી જાય છે. ઠંડાઈ ઘણા લોકોનું પ્રિય પીણુ હોય છે. ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડર નો ઉપયોગ કરીને હોળી ના તહેવાર પર બનાવવામાં આવે છે. સૂકા મેવા અને મસાલાથી બનતો ઠંડાઈ પાવડર આ ઠંડાઈ કુલ્ફી ને ખુબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ને ઉનાળાની કાળજાળ ગરમીમાં ખાવાની મજા આવે છે. Daxa Parmar -
કુલ્ફી ફાલુદા (Kulfi Falooda Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub કુલ્ફી ફાલુદા (Avadhi desert) Jigisha Modi -
મલાઈ કુલ્ફી (Malai Kulfi Recipe In Gujarati)
#MDCગરમીનો પારો જેમ વધતો જાય તેમ ઠંડી આઈસ્ક્રીમ, શરબત, ગોળા વગેરે ખાવાની ડીમાન્ડ વધતી જાય. આજે તો મેં પણ કુલ્ફી મોલ્ડ કાઢ્યા અને દૂધ ઉકાળી કુલ્ફી બનાવવાનું નક્કી કર્યુ.ગમે તેવા સરસ અને મનગમતા ફલેવરની આઈસ્ક્રીમ ખાઓ પણ ઘરની માવા-મલાઈ કુફીની તોલે ન જ આવે.મારા મમ્મી બહુ સરસ બનાવતાં.. ઉત્તર પ્રદેશ માં બહુ ખાતા નાનપણમાં.. ત્યાં મલાઈ કુલ્ફી વાળો નીકળે એટલે ઘરે બોલાવી બધા છોકરાવ જમાવટ કરતા. તે જે રીતે કટ કરી ખાખરાનાં લીલા પાનમાં આપે તે હજુ પણ યાદ છે.ત્યારે ઈનેટરનેટ કે કુરપેડ નહોતું😆😅મમ્મીએ એ કુલ્ફીવાળા પાસે રેસીપી જાણી અને બનાવેલી.. બધાને ખૂબ ભાવી પછી તો દર ગરમીમાં બને.. નાની પ્યાલી માં મૂકી, છરી વડે અનમોલ્ડ કરી બધાને ડીશમાં મળે ને અગાશીમાં ખાટલા પર બેસીને ખાવાની તો જમાવટ જ થઈ જાય. Dr. Pushpa Dixit -
કસ્ટર્ડ મટકા કુલ્ફી (Custard Matka Kulfi Recipe In Gujarati)
મટકા કુલ્ફી બધા ને પસંદ હોય છેકુલ્ફી અલગ અલગ રીતે બને છેમે પણ અલગ રીતે જ બનાવી છેખુબ સરસ બની છે ઘરમાં પણ બધા ને ટેસ્ટી લાગશેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#week4#greenrecipies chef Nidhi Bole -
મટકા કુલ્ફી
#foodieઉનાળો આવે એટલે સવાર હોય કે સાંજ ઠંડું ઠંડું ખાવા નું મન જ થયા કરે છે, અમ પણ ઉનાળા માં કુલ્ફી બાળકો ની ફેવરીટ બની જાય છે. બહાર ની સેકરીન વાળી કુલ્ફીઓ કરતા કેમ માર્કેટ જેવી જ કુલ્ફી ઘરે બનાવીએ.કુલ્ફી નાના હોય કે મોટા સૌ કોઈ ને ભાવે છે. એમાં પણ જો કુલ્ફી ઘરે બનાવી હોય તોતો બાળકો ગમે તેટલી કુલ્ફી ખાઈ શકે છે.તો આજે હું લઇ ને આવી છું એક પારંપરીક રીત ની કુલ્ફી કે જે મટકા કુલ્ફી તરીકે ઓળખાઈ છે. ખાવા માં ખુબ જ સ્વદીસ્ટ અને ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બનતી કુલ્ફી છે.આ કુલ્ફી માં માત્ર દૂધ અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવાથી આ કુલ્ફી એકદમ સરસ લાગે છે.megha sachdev
-
કાજુ કતરી કુલ્ફી (Kaju katri Kulfi recipe in Gujarati)
#LO#Diwali2021#kaju#Kulfi#leftover#festival#CookpadIndia#COOKPADGUJRATI દિવાળીમાં ઘણી વખત ઘરમાં બહુ જ બધી મીઠાઇ ભેગી થઈ જાય છે અને આજના સમયમાં બધાને ગળ્યું ખાવાનું બહુ પસંદ આવતું પણ નથી ઘણી વખત એવું થાય કે જ્યાં સુધી મીઠાઈ તાજી હોય ત્યાં સુધી જ આપણને ગમે છે અને પછી તે ખાવી ગમતી નથી આથી તેને આપણે કોઈક એવા સ્વરૂપમાં ફેરવી લઈએ જેથી ઘરના તો બધા હોંશે ખાય આ સાથે સાથે કોઈક મહેમાન આવે તો તેમને પણ આપણે સૌ કરી શકીએ આ વિચારથી ને દિવાળી ના સમયમાં ઘરમાં વધારે પડતી મિઠાઇ આવવાથી થોડીક મીઠાઈ માંથી એક કુલ્ફી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે ડીઝલ તરીકે પણ આપણે ઉપયોગમાં લઇ શકાય છે કાજુ કતરી માંથી મેં કુલ્ફી તૈયાર કરેલ છે જે બાળકોને જોઈ ને જ ખાવા નું મન થઇ જાય તો છે. આ ઉપરાંત દિવાળીમાં ઘરે આવેલા મહેમાનોને એક નવી જ ફ્લેવરની કુલ્ફી સર્વ કરો. Shweta Shah -
માવા કુલ્ફી(mava kulfi recipe in gujarati)
#મોમ આ રેસેપિ હું મારા મમ્મી પાસે થી શીખી છું અમે નાના હતા ત્યારે મારા મમ્મી અમને ભાઈ બહેન ને દૂધ માથી આઈસ્ક્રીમ બનાવી આપતા.અને મે એમા સ્ટીક લગાવી ને મારા છોકરાઓ માટે કુલ્ફી બનાવી આપી. Hetal Vithlani -
માવા બદામ કુલ્ફી (Mawa badam kulfi recipe in Gujarati)
#FD#cookpadindia#cookpad_gujકુલ્ફી એ ભારત અને ભારત ની આજુબાજુ ના દેશ નું પારંપરિક ડેસર્ટ છે, જે આશરે 16 મી સદી થી બને છે. કુલ્ફી ને આપણે ભારત ના પારંપરિક આઈસ્ક્રીમ તરીકે ઓળખી શકીએ. દેખાવ અને સ્વાદ માં આઈસ્ક્રીમ જેવી લાગતી કુલ્ફી આઈસ્ક્રીમ કરતા વધારે મલાઈદાર હોય છે.આજે મેં માવા બદામ ની દાનેદાર અને મલાઈદાર કુલ્ફી બનાવી છે જે હું આ ફ્રેંડશીપ દિવસ પર મારી ખાસ સહેલી ,વીરા ને સમર્પિત કરું છું. જે ઉંમર માં મારી થી નાની છે પણ દીકરી અને સહેલી બન્ને ની ગરજ સારે છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12653924
ટિપ્પણીઓ