ગોળ વારા થેપલા (Sweet Thepla Recipe In Gujarati)

Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860

ગોળ વારા થેપલા (Sweet Thepla Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિન્ટ
4 વ્યક્તિ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1/2 કપગોળ
  3. 1/2 કપપાણી
  4. 2 ટી સ્પૂનમૌન માટે મલાઈ
  5. 1 કપશેકવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિન્ટ
  1. 1

    ગોળ અને પાણી ને 1 કલાક માટે પલાળી. તેથી તેમાં ગોળ ઓગળી જાય.

  2. 2

    ઘઉં નો લોટ, મલાઈ ઉમેરો અને આ ગોળ વારા પાણી થી કણક તૈયાર કરો. કણક થઈ ગયા બાદ નાંના લુવા વારો અને વણી લો.

  3. 3

    બને બીજું થી સરખું ઘી થી સેકી લો. તૈયાર છે ગોળ વારા થેપલા.

  4. 4

    તેને સૂકી ભાજી સાથે પીરસોં.

  5. 5

    સવારે નાસ્તા માં પણ ચાલે અને કયારેક ડિનર માં પણ ચાલે.

  6. 6

    પિકનિક માં પણ લઇ જય સકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

ટિપ્પણીઓ

Similar Recipes