કાચી કેરી નો મુરબ્બો(macho Keri no murbbo recipe in Gujarati)

vijya kanani
vijya kanani @viju123

કાચી કેરી નો મુરબ્બો(macho Keri no murbbo recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામકાચિ કેરિ
  2. 500 ગ્રામખાંડ
  3. 4 નંગલવિન્ગ
  4. 5 નંગએલચિ
  5. 3 નંગતજ
  6. 1 ચમચીલિમ્બુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાચિ કેરિને છોલિ ટુકડા કરવા.પાણિમા બાફવા.

  2. 2

    થોડા બફાઇ જાય પછિ નિતારિ લેવા.ખાન્ડ ડુબે તેટલુ પાણિ લઇ ચાસણિ કરવિ.

  3. 3

    ચાસણિ થઈ જાય એટલે તેમા બાફેલિ કેરિ ના ટુકડા ઉમેરવા.તેમા તજ લવિન્ગ એલચિ મિકસ કરવા.10 મિનિટ સુધિ પકાવુ.રેડિ છે મુરબ્બો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

ટિપ્પણીઓ

Similar Recipes