કાઠિયાવાડી સ્ટાઈલ લસણીયા બટેટા

Varsha Sagar @cook_16534779
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી છાલ ઉતારી, ટુકડા કરીલો ત્યારબાદ આખા લાલ મરચાં ને 10 મિનિટ માટે પાણી મા પલાળી દો
- 2
હવે અેક કડાઈમાં 1 ચમચી તેલ નાખો ત્યારબાદ તેમા ચાટ મસાલો નાંખી મિક્સ કરો ત્યારબાદ તેમા બટેટા નાખી બટેટા ને મસાલા થી કોટ કરો
- 3
હવે અેક મિકસર જાર માં લસણ, ટમેટા, લાલ મરચાં, બધા મસાલા નાખી અેક પેસ્ટ તૈયાર કરો હવે ફરી એક કડાઈમાં 4 ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર અને બારીક કટ કરેલી ડુંગળી નાખો. ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેમાં પેસ્ટ નાંખીને 5 મિનિટ સુધી સાતણો, હવે તેમાં કોટ કરેલા બટેટા નાખી બરાબર મિક્સ કરો। ઉપર થી લીંબુ નો રસ અને કોથમીર નાખી 3મિનિટ સુધી મિડિયમ ગેસ ઉપર થવા દો। છે આપણા કાઠિયાવાડી સ્ટાઇલ લસણીયા બટેટા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati)
#goldenapron3#week11#potato popat madhuri -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પરફેક્ટ ડીનર ઓપ્શન હેલ્ધી અને ટેસ્ટી બધા ન્યુટ્રીશન મળે અને બધા ને ભાવે તેવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પુલાવ Avani Suba -
-
-
-
-
કાઠિયાવાડી લસણીયા બટેટા(Lasaniya Bateka Recipe In Gujarati)
#cookpad#https:/cookpad.com/in-gu#cookpadindia Himadri Bhindora -
-
-
લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ7કાઠિયાવાડની ખાસિયત એવું આ તીખું તમતમતું અને સ્વાદિષ્ટ શાક એ સૌની પસંદ બની ગયું છે. લસણ ના સ્વાદ થી ભરપૂર એવું આ શાક રોટલા, ભાખરી, છાસ, માખણ સાથે સરસ લાગે છે. Deepa Rupani -
-
-
લસણીયા બટાકા
#૨૦૧૯શિયાળાની સીઝન માં લસણીયા બટાકા નું શાક અને બાજરી નો રોટલો ખૂબજ સરસ લાગે છે Kalpana Parmar -
છોલે સમોસા વીથ ચટણી(Chhole Samosa With Chutney Recipe In Gujarati)
#PSસમોસા મા બટાકા નુ પુરણ અને સાથે છોલે નુ ગ્રેવી વાળુ શાક સાથે ફ્યુઝન કરી ચટણી અને શેવ , ડુંગળી થી ચાટ બનાવી આનંદ માણી શકો છો. Avani Suba -
લસણીયા બટેટા સેન્ડવીચ (ગાર્લિક પોટેટો સેન્ડવીચ)
મારી આ રેસિપી મારા હસબન્ડની ફેવરિટ છે તેને સ્વાદમાં કંઇક નવુ જોઇતું હતું તો મે બે રેસિપી એક સાથે મિક્સ કરીને નવું કરી આપ્યું છે.#સ્નેકસ Jignasa Purohit Bhatt -
-
-
પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week 16પેરી પેરી મસાલા સેન્ડવીચ Sejal Bhindora -
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#TCછપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટ્ટપટા ટેસ્ટી લસણીયા બટાકા Ramaben Joshi -
-
-
કાઠિયાવાડી કાવો (Kathiyawadi Kava Recipe In Gujarati)
#WK4#week4#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
લસણીયા બટેટા(Lasaniya batata recipe in Gujarati)
#GA4#WEEK24 કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ લસણીયા બટેટા. ઉપરથી થોડું ખમણેલું ચીઝ...ચીઝ જોઈને જ છોકરાઓ ગમે તેવું તીખું શાક હોય તો પણ ફટાફટ ખાઈ લે.😀 Hetal Vithlani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8266381
ટિપ્પણીઓ