પાણીપુરી માટે બટેટા નો મસાલો (Panipuri Masala Recipe In Gujarati)

Rekha Dattani
Rekha Dattani @cook_26299607

પાણીપુરી માટે બટેટા નો મસાલો (Panipuri Masala Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
50 પુરી માટે
  1. જરૂર મુજબપૂરી
  2. જરૂર મુજબફુદીના નું પાણી
  3. 3 નંગ મોટા બાફેલા બટેટા
  4. 1 વાટકીબાફેલા ચણા
  5. 1 વાટકીશેકેલા શીંગ દાણા
  6. 1 વાટકીઝીણી સમારેલી ડુંગળી
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1 ચમચીલસણ ની ચટણી
  9. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    1 બાઉલ માં બટેટા ને ઝીણા સમારી તેમાં ચણા અને શિંગ દાણા ઉમેરો

  2. 2

    તેમાં ડુંગળી, મીઠું અને લસણ ની ચટણી ઉમેરો.

  3. 3

    તેમાં ચાટ મસાલો, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    તો બહાર મળે તેવો જ પાણી પૂરી નો મસાલો તૈયાર છે. તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Dattani
Rekha Dattani @cook_26299607
પર

Similar Recipes