પાઉંભાજી ઉત્ત્તપમ સેન્ડવીચ

Nutan Patel @cook_18894515
#સાઉથ
ખૂબ ટેસ્ટી ને ઝડપી અને સહેલાયથી બને એવી વાનંગી...
પાઉંભાજી ઉત્ત્તપમ સેન્ડવીચ
#સાઉથ
ખૂબ ટેસ્ટી ને ઝડપી અને સહેલાયથી બને એવી વાનંગી...
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા રવો,દહી,મીઠુ નાખી હલાવો પછી થોડુ એવુ પાણી નાખી હલાવો.પછી તેને ૩૦ મિનિટ સુધી છોડી દો.
- 2
એક બાઉલ મા કાંદા,કેપ્સીકમ,બીટ,ટામેટા,બાફેલા બટાકા,લસણની પેસ્ટ,કાશમીરી મરચુ,લીલા ધાણા,મીઠુ,પાઉભાજી મસાલો નાખી હલાવો.પછી લીંબુ નીચવી દો.
- 3
ઢોસા ની તવી ગરમ કરો.પછી નાના નાના ૩ ઉત્ત્તપમ બનાવો.પછી થોડુ તેલ નાખો પછી એક મા પાઉભાજી મસાલો અને ધાણા નાખો.૨ ઉત્ત્તપમ મા બનાવેલો મસાલો નાખો.પછી બીજી બાજુ ફેરવી ને શેકો.પછી મસાલા પર ચીઝ નાખો.પછી એક ઉપર એક રાખો ને છેલ્લે સાદો ધાણા વાડો રાખી દો..તો તૈયાર છે.પાંઉભાજી ઉત્ત્તપમ સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચિત્રાના (લેમન રાઈસ)
#સાઉથ ખૂબ ટેસ્ટી ને ઝડપથી બને એવી વાનગી છે.સાઉથની પ્રખ્યાત અને વધૂ ખવાતી વાનંગી માની એક છે. Nutan Patel -
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
લેફ્ટઓવર શાક માથી પાવભાજી (Leftover Shak Pavbhaji Recipe In Gujarati)
#LO રસાવાળા શાક જેમ કે આલુ મટર,રીંગણ બટાકા વટાણા ને એક સરસ તડકો આપીને ટેસ્ટી પાવભાજી બનાવી શકાય. લેફ્ટઓવર શાક માથી ટેસ્ટી પાવભાજી Rinku Patel -
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે, માતૃભાષા , માતૃભૂમિ અને મા નો કોઈ વિકલ્પ નથી. દોસ્તો મા માટે જેટલું પણ કહેશું.. શબ્દો ઓછા પડશે.. તો હવે આજે હું એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ની મનપસંદ વાનગી છે.. પાઉંભાજી, અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોઈ કે કોઈ સારો દિવસ,, આ વાનગી અમારા ઘર માં બને જ છે.. તો દોસ્તો ચાલો આપણે રેસીપી જોઈ લેશું... Pratiksha's kitchen. -
પાઉંભાજી
#goldenapron2#મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે જે નાના થી લઈને મોટા ને બહુ જ ભાવે છે અને તેને શિયાળામાં ખાવાની મજા આવે છે. Thakar asha -
પાઉંભાજી
#ડીનર આમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્ધી છે ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે. Vatsala Desai -
-
-
ઈન્સટંટ બ્રેડ ઈડલી
#સાઉથ#ઈબુક૨૧ ઈડલી ટીફીન મા ઝડપથી બને એવી વાનગી એને કોપરાની ચટણી સાથે પીરસો... Nutan Patel -
પાઉંભાજી
મારી ખૂબ જ પ્રિય વાનગી.... અને મારી રેસીપી પણ કઇ અલગ છે તીખી અને ચટાકેદાર પાઉભાજી😋😋😋#ઇબુક#day12 Sachi Sanket Naik -
પનીર ચીઝી મોનેકો બાઈટ્સ
ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવા માં ખૂબ સરળ એવું એક ચટપટુ સ્ટાર્ટર...#સ્ટાર્ટ Sachi Sanket Naik -
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
સેન્ડવીચ ઢોસા
ઢોસા નુ એક નવું રૂપ લઈને આવી છું ખૂબ જ ટેસ્ટી છે જે નાના મોટા સૌને ભાવશે...#સાઉથ#ઇબુક#day18 Sachi Sanket Naik -
Pavbhaji
#ડિનરપાંઉભાજી નું નામ સાંભળતા ની સાથે જ મોં મા પાણી આવી જતુ હોય છે. અને બધા ને જ બનાવતા આવડતી હોઈ છે. મેં અહીં સ્ટી્ટ સ્ટાઈલ ખુબ સરળ રીતે બનાવી છે. Mosmi Desai -
મેક્સિકન ક્રીમી ટોમેટો સૂપ વીથ ફ્યુસિલી પાસ્તા
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએકદમ યમ્મી અને ટેંગી ટોમેટો સૂપ જે મેક્સિકન સ્ટાઈલ માં બનાવ્યો છે અને એમાં પણ પાસ્તા નાખી ને અલગ રીતે બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે તમે ગાર્લિક બ્રેડ પણ સર્વ કરી શકો છો... તે તમે પણ જરૂર ટ્રાય કરજો... Sachi Sanket Naik -
પાઉંભાજી (Pav bhaji recipe in Gujarati)
પાઉંભાજી, નાના મોટા બધા ને ભાવે. અને સૌથી સારી વસ્તું એમાં એ કે તમને ગમતાં બધા જ વેજીટેબલ્સ તમે એમાં નાંખી શકે છો. મારી પુત્રી ને શાક બધા ઓછા ભાવે, પણ પાઉંભાજી ભાવે. એટલે હું મહિનાં માં એક દિવસ તો અવશ્ય બનાવું. મસ્ત ચટાકેદાર ભાજી - બટર અને લીબું મારકે, મસાલા બન અને તવા પુલાવ. મોં મા પાણી આવીગયું કે શું??તમે પણ આ બનાવો, અને જણાવો કે તમેં બીજા કયા વેજીટેબલ્સ એમાં નાંખો છો??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
કચુંબર ટોસ્ટ સેન્ડવીચ
#ફેવરેટહમણા વેકેશન છે તો પીયર આવી છું અને અહી ના પરીવાર ની ફેવરેટ રેસીપીઓ માં ની એક છે કચુંબર સેન્ડવીચ.... તો ચાલો ખૂબ જ સરળ હેલ્ધી અને જલ્દી તૈયાર થઈ જાય એવી સેન્ડવીચ બનાવીએ જે નાના મોટા સૌને ભાવશે.. Sachi Sanket Naik -
વેજ. સેન્ડવીચ(Veg. Sandwich recipe in Gujarati)
સેન્ડવીચ નાના મોટા સૌ કોઈને પ્રીય હોય છે. મેં આજે મલ્ટી ગ્રેઈન બેડ ની સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ હેલ્ધી છે.#GA4#Week3 Charmi Shah -
મટર પરાઠા.
#લીલી#ઇબુક૧#પોસ્ટ 5 આ વટાણા ના પરાઠા ની વાનગી એવી છેકે જે નાના થી લય ને મોટા સુધી બધા ને જ ભાવે . આને તમે નાનાં બાળકો ને ટિફિન માં પણ આપી શકો .વટાણા નું શાક ની ભાવતું હોય તો આ રીતે એના પરાઠા બનાવી શકાય અને ખુબજ ટેસ્ટી છે . તમને બધા ને પણ ભાવશે ,ચોક્કસ થી ટ્રાય કરજો ... Payal Nishit Naik -
-
-
ઝટપટ પાઉંભાજી
પાઉં ભાજી એ સૌથી વધારે પ્રિય એવું સ્ટ્રિટ ફુડ છે, અને મારા ઘર માં પણ આ ભાજી બધાને ખૂબ જ ભાવે છે Minaxi Solanki -
વેજ ઉત્તપમ
# સાઉથ# પોસ્ટ 2મિત્રો સાઉથ ની દરેક વાનગી બધાં ને પ્રિય હોય છે પછી તે ગુજરાતી હોય કે પઁજાબી સાઉથ ઇન્ડિયન ડીશ માં ખૂબ જ અલગ અલગ જાત ની વાનગી હોય છે હુ આજે તમારી સમક્ષ ઉત્તપમ લઇ ને આવી છું જે એવી ડીશ છે જે નાના મોટા સૌ કોઈ ને ભાવે અને બનાવી પણ શકે તો ચાલો માણીએ .....😋😋 Hemali Rindani -
-
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
સેન્ડવીચ ચીઝ ઢોસા (Sandwich Cheese Dosa Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન treatખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
પાઉંભાજી ફોન્ડુ
#ફયુઝનલોકપ્રિય પંરપરાગત ભારતીય વ્યંજન.. પાઉંભાજી અનેફોન્ડુ.. ઈટાલીયન વ્યંજન ...નું ફયુઝન... પાઉંભાજી ફોન્ડુ Jasmin Motta _ #BeingMotta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10879916
ટિપ્પણીઓ