મેથી લસણની કટકી અથાણુ

Smita Suba
Smita Suba @cook_20739683

મેથી લસણની કટકી અથાણુ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
20 વ્યક્તિ માટે
  1. 1બાઉલ ઝીણી સમારેલી કેરી
  2. 1બાઉલ પલાલેલી મેથી
  3. 1 નાની વાટકીરાઈ મેથી સંભાર
  4. ૧ ચમચીહલદર
  5. 10લસણની કલી
  6. 2 નાની ચમચીમરચુ
  7. 1 નાની વાટકીતેલ
  8. 1 નાની વાટકીપલાલેલા ચણા
  9. 1 ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    આ બધી વસ્તુઓ તૈયાર કરો કેરીની કટકી કરી હલદર મીઠું ચડાવવુ. મેથી તથા ચણા છ કલાક પલાળવા

  2. 2

    એક કલાક બાદ કેરી મા મેથી સંભાર હીંગ મીઠું ચણા મરચુ તથા લસણની કટકી બધુ મીક્સ કરી ઠંડુ બે ચમચી તેલ નાખવુ

  3. 3

    થોડીવાર મસાલો ચડવા દેવો. ઓછા તેલમા બહુ સરસ ટેમ્ટી એવર તાજુ અથાણુ તૈયાર. ફ્રીઝ મા સારૂ રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Suba
Smita Suba @cook_20739683
પર

Similar Recipes