રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા લઈ એને ધોઈ અને બાફી લો બફાઈ પછી તેની છાલ કાઢી અને તેના સમારી લો અને લસણ લઈ તેમાં મરચું મીઠું નાખી અને તેની ચટણી બનાવી લો પછી એક કઢાઈ માં તેલ મૂકી તેમાં લસણ ની ચટણી નાખી હલાવો ત્યાર પછી તેમાં સમારેલા બટેટા નાખો અને મિક્સ કરો અને થોડી વાર ગેસ પર થવા દો અને પાઉં ને વચેથી કટ કરી પાઉં માં લસણ ની ચટણી ગોળ આંબલી ની ચટણી લગાવી
- 2
તેના પર લસણ વાળા બટાકા નો માવો મૂકી તેના પર સેવ મૂકી અને પાઉં ને લોઢી પર થોડું તેલ મૂકી ને શેકી લો શેકાઈ જાય પછી તેને ગરમ ગરમ ગોળ આંબલી ની ચટણી અને લસણ ની ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે લસાનીયા પાઉં બટાકા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
આલુ પકોડા અને ભજી પાઉં
#આલુઆલુ પકોડા અને ભજી પાઉં બન્ને મુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.વડાં પાઉં જેમ આ વ્યંજન એટલી લોકપ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
ભજીયા પાઉં
વડા પાઉં જેવાં જ ભજીયા પાઉં સ્વાદિષ્ટ લાગે છે. આમાં ભજીયા કોઈ પણ લઈ શકાય. જેમ કે ડુંગળી, બટાકા, મેથી, મરચાં, વાટી દાળ ના અથવા કોઈ પણ મિક્સ ભજીયા...#monsoon#પાઉં Rashmi Pomal -
-
-
મસાલા પાઉં
#week8#goldenapron2આ વાનગી મહારાષ્ટ્ર માં ચટપટા નાસ્તા માટે ખવાય છે.જેમ વડાપાઉં પ્રખ્યાત છે એવી જ રીતે આ વાનગી પણ ખૂબજ સ્વાદિષ્ટ અને સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. વર્ષા જોષી -
-
પાઉં રગડો.(Pav Ragda Recipe in Gujarati)
#SF પાઉં રગડો એ ગુજરાત ના સૌરાષ્ટ્ર નું ચટપટું અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. Bhavna Desai -
-
-
મિસળ પાઉં
#MAR#RB10#week10 આ એક મહારાષ્ટ્રીયન ફૂડ છે.જે સહુ કોઈ ને ભાવે છે અને ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
-
-
-
-
-
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
-
-
-
સેવ ઉસળ
#આલુફ્રેન્ડસ, આલુ એક એવું વેજીટેબલ છે કે જેના વગર કેટલીક વાનગીઓ અઘુરી જ છે. હવે સેવ ઉસળ જ જોઇએ કે જેમાં બટેટા એડ ના કરીએ તો? રસાવાળુ સેવ ઉસળ પાણી જેવું લાગે તેના બદલે જો તેમાં બટેટા ઉમેરી ને બનાવીએ તો પરફેકટ ઉસળ તૈયાર થશે.તો ચટાકેદાર સેવ ઉસળ ની રેસિપી નીચે મુજબ છે asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12760196
ટિપ્પણીઓ (4)