સ્પાઈસી ચાઈનીઝ ઘુઘરા (spicy chinese ghughara recipe in gujrati}

#મે
મીઠા અને નમકીન ગુગરા તો સૌ એ ખાધા હશે. આજે મેં કૈક નવું ટ્રાય કર્યું છે . આશા કરું છું આપ સૌને પસંદ આવશે. ચાઈનીઝ ગુગરા ચાલો રેસિપી જોઈ લઈએ.
સ્પાઈસી ચાઈનીઝ ઘુઘરા (spicy chinese ghughara recipe in gujrati}
#મે
મીઠા અને નમકીન ગુગરા તો સૌ એ ખાધા હશે. આજે મેં કૈક નવું ટ્રાય કર્યું છે . આશા કરું છું આપ સૌને પસંદ આવશે. ચાઈનીઝ ગુગરા ચાલો રેસિપી જોઈ લઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગરી, લસણ, આદુમારચા ની પેસ્ટ કોબી, લાલ આ અને લીલા કલર ના કેપ્સિકમ, મકાઈ,ગાજર એડ કરી સાતરી લો.
- 2
પછી તેમાં રેડચીલી સોસ, સોયાસોસ, ટોમેટો સોસ, એડ કરી લાલ મરચું પાઉડર નાખો. હવે તેમાં બાફેલા નૂડકસ નાખો. મેગી મસાલો નાખો. સ્વાદ અનુસાર મીઠું એડ કરો.બરાબર મિક્ષ કરી લો. ગેસ બંધ કરી લીંબુ નો રસ નાખો. (વિનેગર પણ લાઇ શકાય) ઠંડુ પાડવા દયો.
- 3
એક બૉઉલ માં મેંદો મીઠું અજમો અમે મોણ લઈ ગુગરા માટે નો લોટ બાંધી લ્યો. તેને 10 મિનિટ રેસ્ટ થવા દ્યો.
- 4
હવે એક સરખા લુઆ કરી ગુગરા માટે પુરી વણી લ્યો. હવે ગુગરા માટે નું મોલ્ડ લઈ પુરી તેમાં મુકો.
- 5
નુડલ્સ નું સ્ટફિંગ ભરી મોલ્ડ બંધ કરી દબાવી ને ગુગરા બનાવી લ્યો.
- 6
એક પેન માં તેલ લઈ ગરમ કરો તેમાં ગુગરા તરવા મુકો. તૈયાર છે ગુગરા.
- 7
હવે તેની પ્લાટિંગ કરો. ટામેટો સોસ અથવા તો આંબલી ની ખાટી-મીઠી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ પાસ્તા
#જૂનસ્ટારચાઈનીઝ સ્ટાઇલ માં બનાવ્યા છે આ પાસ્તા. આશા કરું છું કે પસંદ આવશે Disha Prashant Chavda -
ત્રીએંગલ ચાઈનીઝ નૂડલ્સ પરાઠા (triangle chinese noodles paratha Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ24મિત્રો આપણે મંચુરિયન, નૂડલ્સ આવી ઘણી ચાઈનીઝ વાનગી ખાધી છે આજે મને કયક નવું કરવા નુ વિચાર આવ્યો તો મેં નૂડલ્સ પરાઠા બનાવી દીધા જે ચોમાસા અને શિયાળા મા ખાવાની મજા આવી જાય છે તો ચાલો રેસિપી જાણી લઈએ. Krishna Hiral Bodar -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)
#GA4#Week26અહીં હું ચાઈનીઝ ભેળ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
ચાઈનીઝ ઘૂઘરા
#તકનીક #સ્પાઈસકિચનઆપણે પાર્ટી માટે અવનવું બનાવવાનું વિચારીએ છીએ. તો આ ચાઈનીઝ ઘૂઘરા થોડા અલગ છે.બર્થડે પાર્ટી, કિટ્ટી પાર્ટી માં આ રેસિપી બનાવી શકાય છે.અને આમ પણ ચાઈનીઝ તો બાળકોનુ મનપસંદ. વર્ષા જોષી -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
બમબઈયા ભેળ ને ટક્કર મારે તો એ છે ચાઈનીઝ ભેળ. મુંબઈ માં ઠેર ઠેર મળે છે અને એટલી જ પંસંદીતા છે જેટલી બમબઈયા ભેળ.#EB#wk9 Bina Samir Telivala -
ચાઈનીઝ ભેળ વિથ બનાના મન્ચુરિયન
#GA4#Week2 બાળકો ને ચાઈનીઝ વધારે ભાવે ખાસ તો નૂડલ્સ . ફ્રુટ માં કેળા કેલ્શિયમ વધારે હોય તો આજે બન્ને નું કોમ્બિનેશન કરી ને કંઈક નવું કરવા નો પ્રયત્ન કર્યો છે. Shailee Priyank Bhatt -
ચાયનીઝ વૉનટૉન (Chinese Wonton Recipe In Gujarati)
#GA4#Week3નૂડલ્સ અને વેજીટેબલથી ભરપૂર ચાઈનીઝ wonton Ranjan Kacha -
ચાઈનીઝ ભજીયા(Chinese Bhajiya recipe in Gujarati)
#વિકમીલ૧#ચાઈનીઝ ભજીયા કોબીજમાંથી બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
ઈન્ડો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
ફ્રેન્ડસ ચાઈનીઝ તો બધાને ફેવરીટ હોય છે માટે અહીં ઇન્ડિયન ચાઈનીઝ કોમ્બિનેશન કરીને ઈન્ડો ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ છે#GA4#Week2 Nidhi Jay Vinda -
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ વિધાઉટ ઓનિયન-ગાર્લિક
#GA4#Week3ચાઈનીઝ સ્પ્રિંગ રોલ નુડલ્સ તથા મેંદાની શીટથી બનાવવામાં આવે છે જે ખાવામાં ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી છે Sonal Shah -
ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa#Chinese#Carrotચાઈનીઝ ઢોસા માં ચાઈનીઝ રેસીપી અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું કોમ્બિનેશન કરેલું છે. ચાઈનીઝ ટેસ્ટની સાથે સાઉથ ઇંડિયન ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. ઢોસા તો લગભગ નાના-મોટા બધા ના પ્રિય હોય જ છે પણ તેની સાથે નૂડલ્સનો ટેસ્ટ એટલે તો આ ડિસ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
ચાઈનીઝ સમોસા
#RB5#Week5સમોસા માત્ર મારા હસબન્ડ ને પ્રિય છે. તો આજની આ રેસિપી હું તેમને ડેડીકેટ કરું છું. ❤️ Hetal Poonjani -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe in Gujarati)
ભેળ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે એમા પણ ચાઈનીઝ ભેળ નાના-મોટા બધા ને પસંદ પણ આવે છે. Trupti mankad -
ચાઈનીઝ નુડલ્સ (Chinese Noodles Recipe In Gujarati)
#આજના યંગસ્ટર્સ ની પસંદ ચાઈનીઝ ફુડ છે .આ ફુડ મને એટલે ગમે તેમા બધા જ શાકભાજી ભાવતા ન ભાવતા નાખી શકાય છે. #GA4#Week3 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9ચાઈનીઝ ભેળ એક સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આ ભેળ માં તળેલી નુડલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે સાથે મનચુરીયન અને જીરા રાઈસ નો પણ ઉપયોગ કરી શકાય. Hetal Vithlani -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9 ચાઈનીઝ ભેળ એક ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ છે. ચાઈનીઝ ભેળ ફ્રાઇડ નુડલ્સમાં ચાઈનીઝ સોસ અને વેજિટેબલ્સ ઉમેરી બનાવવામાં આવે છે. આ વાનગીમાં ચાઇનીઝ સોસ વાપરવાથી ચાઇનીઝ ફ્લેવર સરસ આવે છે. નાના-મોટા સૌને આ ચાઈનીઝ ભેળનો સ્વાદ પસંદ આવે છે. Asmita Rupani -
શાહી કાજુ પનીર (sahi kaju paneer recipe in gujrati)
પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી.પનીર એટલે પ્રોટીન યુક્ત ફૂડ.કાજુ પણ હેલ્ધી ડ્રાયફ્રુટ ગણાય છે. તો ચાલો ઝટપટ રેસિપિ જોઈ લઈએ. (મિત્રો મેં ગ્રેવી સ્ટોર કરી ન મૂકી હતી જેની રેસિપિ મેં શેર કરેલી છે) Rekha Rathod -
-
ચાઈનીઝ ભેળ
#સ્ટ્રીટઆ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે. Urvashi Belani -
વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ
#એનિવર્સરી #સ્ટાર્ટર #week 2 નમસ્તે બહેનો કેમ છો બધા મજામાં હશો આજે મેં કુક પેડની એનિવર્સરી માં સ્ટાર્ટર ની અલગ-અલગ રેસીપી મૂકી છે વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ આપણે મોટાભાગે સ્પ્રીંગ રોલમાં મેંદાનો લોટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ મેંદો ખાવા માટે પણ પચવામાં ભારે હોય છે તો મેં નાના મોટા સૌ ને ધ્યાનમાં રાખીને મેંદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરીને વેજ ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે આશા છે કે તમને પસંદ આવશે Dharti Kalpesh Pandya -
-
ચાઈનીઝ કોમ્બો (chinese combo recipe in Gujarati)
#GA4#Week3#ચાઈનીઝ મોમોઝ,નેપાળી અને તિબેટ ની વાનગી છે. હાફ કુકડ મોમોઝ ને ક્રિસ્પી બનાવ્યા છે. મનચાઉ સુપ એ ઈન્ડિયન ચાઈનીઝ કયુઝીન માં ફેઈમશ છે. જે બનાવવાં માં સરળ અને થોડા સ્પાઈશી હોય છે. જે મારી દીકરી ને ખૂબ જ પસંદ પડ્યા. Bina Mithani -
ઓરેન્જ મોઈતો(Orange Mojito Recipe in Gujarati)
#cookpadtunrs4#fruit અહી એક રિફ્રેશિંગ ડ્રીંક રજુ કરું છું.. આશા છે કે આપ સૌ ને પસંદ આવશે. Kajal Mankad Gandhi -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)