રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાની છાલ ઉતારી તેને છીણી લો. ત્યારબાદ તેને એક વાસણમાં લઈ તેમાં પાણી ઉમેરી 5 મિનીટ સુધી પલળવા દો.
- 2
હવે એક વાસણમાં તેની નિતારી કાઢી લો તેમાં કોર્ન ફ્લોર અને બેસન તથા તેમાં મરી પાવડર અને જીરું કટ કરેલા મરચાના કટકા કરેલી ડુંગળી અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
મિક્સ થઈ જાય એટલે તેને એક પેન પર ગોલ્ડન બ્રાઉન થાય તેવું શેકી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ડ્રેગન પોટેટો એક ચાઈનીઝ ફ્લેવર વાળી બટેટા માંથી બનતી વાનગી છે. તેના નામ પ્રમાણે જ તેનું મેઈન ઇન્ગ્રીડીયન્ટ બટેટા છે. રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જઈએ ત્યારે સામાન્ય રીતે આ વાનગીનું નામ સ્ટાર્ટરના લિસ્ટમાં જોવા મળતું હોય છે. આ વાનગી નો ટેસ્ટ થોડો સ્પાઈસી હોય છે. સ્પાઈસીની સાથે આ વાનગી ક્રિસ્પી પણ તેટલી જ બને છે. ડ્રેગન પોટેટો બનાવવા માટે વપરાતા ચાઈનીસ સોસ આ વાનગીને એક સરસ ચાઈનીસ ફ્લેવર આપે છે. આ વાનગી સાંજના નાસ્તામાં કે જમવામાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
ઢોકળા ચીલી ડ્રાય (Dhokla Chili Dry Recipe In Gujarati)
#LOમેં leftover ઢોકળા માંથી એક ચાઈનીઝ ડિશ બનાવી છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. આપડે જનરલી ઢોકળા વધે તો વાઘરી ને નાસ્તા માં ખાઈએ છીએ તેના બદલે આ રીતે બનાવી તો એક નવી આઈટમ મળે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે. Purvi Baxi -
ચીઝી પોટેટો સૂપ
#ઇબુક-૧૨બટેટાના ચાહકો માટે બટેટા ખાવા નું વધુ એક બહાનું. નાના બાળકો અને વડીલો માટે એક વધુ ઓપ્શન. અન્ય શાકભાજી ફક્ત ગાર્નિશીંગ માટે યુઝ થાય છે જે optional છે તો તમે ફક્ત ઘરમાં રહેલા ડુંગળી બટાકા થી પણ આ વાનગી બનાવી શકો છો. Sonal Karia -
પોટેટો સ્માઈલી
નાના-મોટા બધાને બટેટાની વાનગી ખૂબ જ ભાવતી હોય છે બાળકોને તો અવનવી બટેટાની વાનગી બનાવીને તો ખૂબ મજા પડી જાય.#GA4#week1#પોટેટો Rajni Sanghavi -
-
ચટપટી પોટેટો ચિપ્સ
#આલુ#સ્નેક્સદરેક ના ઘરમાં બનતી અને દરેક ની ફેવરિટ સરળ અને ટેસ્ટી પોટેટો ચિપ્સ Archana Ruparel -
-
થોપા
#goldenapron2#Uttatpradesh#week14થોપા બેસન માંથી બનતી સરળ વાનગી છે જ યુપી માં નાસ્તા ટાઇમે બનાવા માં આવે છે Tejal Vijay Thakkar -
-
સ્પાઈસી પોટેટો સ્પાઇરલ
ફરાળની અવનવી વાનગી માં હવે બનાવો પોટેટો સ્પાઇસી સ્પાઇરલ#ડિનર #ફરાળી Rajni Sanghavi -
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
પોટેટો ઓનિયન પેનકેક
જયારે ઘરમાં કઇજ શાકભાજીના હોય અને ઓછી વસ્તુ વડે વાનગી બનાવવાની હોય તો જલ્દી બની જાય તેવી ટેસ્ટી ડીશ.#લોકડાઉન#Golden apran3 Rajni Sanghavi -
પોટેટો વેજિઝ
#star#ફ્રાયએડપોટેટો વેજિઝ ઓસ્ટ્રેલિયાનું એક ફેમસ ફાસ્ટ ફૂડ છે. જે બટેકા માંથી બનાવવામાં આવે છે. વેજેઝ ને તળવા અથવા તો બેક કરવા માં આવે છે. તેને સોર ક્રીમ અથવા તો ચીલી સોસ સાથે સર્વ કરવા માં આવે છે. મે અહીંયા સિસનિંગ માં મિક્સ હર્બસ, ચિલ્લી ફ્લેક્સ, મરી પાઉડર વગેરે નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
-
પોટેટો ગાર્લિક પેનકેક (Potato Garlic Pancake Recipe in Gujarati)
#goldenapron3 #week_19 #Pancakeસામાન્ય રીતે પેનકેક ગળ્યું વાનગીમાં ગણાય છે અને ઘઉં કે મેંદાની બને છે. પણ આજે મેં અલગ પ્રકારની તીખી બટાકાની પેનકેક બનાવી છે. Urmi Desai -
-
ડ્રેગન પોટેટો
#EB#Week12બધા બાળકો ને પ્રિય જ હોય છે પણ ડ્રેગન પોટેટો તો મોટા ને પણ ભાવતા જ હોય છે.આ એક ચાયનીઝ ડીશ છે અને આજે મેં પણ ફટાફટ બની જાય તેવી સરળ રીતે બનાવી છે. Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12778001
ટિપ્પણીઓ