દાળવડા

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
Junagadh

#trend
Week1

શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગ્રામ મગની ફોતરાવાળી દાળ
  2. 1ચમચો ચણાનો લોટ
  3. આદુ મરચાની પેસ્ટ જરૂર મુજબ
  4. સ્વાદાનુસાર
  5. આઠ-દસ કાળા મરી
  6. ચપટીસાજી
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રાત્રે મગની ફોતરાવાળી દાળને પલાળી દેવી સવારે તેમાં નમક નાખી મિક્સર માં ક્રશ કરી લેવી

  2. 2

    ક્રશ થઈ જાય એટલે તેમાં ચણાના લોટ આદુ મરચાની પેસ્ટ તીખા ઉમેરી બેટર તૈયાર કરી લેવું પછી નાના નાના વડા ઉતારી લેવા એક ખૂબ જ સ્વાદમાં સરસ અને એકદમ ક્રિસ્પી હોય છે

  3. 3

    તૈયાર છે દાળવડા તેને આમલીની ચટણી અથવા લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beenal Sodha
Beenal Sodha @cook_20651172
પર
Junagadh
i am housewife and love cooking so much different dishesh! i can make various types of dish!!
વધુ વાંચો

Similar Recipes