ત્રિપુટી ટેસ્ટી દાળ(tasty dal recipe in gujarati)
#Super chef 4
# np
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં બધી દાળ લો
- 2
હવે તેને ગેસ પર એક કૂકર માં પાણી નાખી 3 સીટી વગાડી બાફી લો
- 3
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું લીલાં મરચાં લીમડો આદું બધું નાખી વગર કરી લો. પછી તેમાં બાફેલી દાળ નાખી દો. જરૂર મુજબ પાણી નાખી હલાવી લો. થોડીવાર તેને ઉકળવા દો. ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરીને ભાત સાથે સર્વ કરો તૈયાર છે ટેસ્ટી ત્રિપુટી દાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા ની ટેસ્ટી દાળ(chana tasty dal recipe in Gujarati)
Chana ni dal recipe in Gujarati# super chef 4 Ena Joshi -
-
-
-
વેજીટેબલ પૌઆ (Vegetable Pauva Recipe In Gujarati)
#goldenapron3Vejitable paua recipe in GujaratiWeek 3. Super chef challenge Ena Joshi -
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
આ દાળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
માં છોલે દી દાળ (Maa Chole Di Dal Recipe In Gujarati)
#AM1#week1#દાળઆ દાળ પંજાબ ના બધા ઘરો માં બનતી દાળ છે. આ દાળ ની રેસીપી ગુરુદ્વારા અને લંગર સ્ટાઇલ ની આૈથેંતિક પંજાબી દાળ છે. અહી, "માં" નો અર્થ અડદ ની દાળ થાઈ છે અને "છોલે" એટલે ચણા ની દાળ. પંજાબી માં આ દાળ ને "માં છોલો દી દાળ" કહે છે. Kunti Naik -
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ગુજરાતી દાળ એ ભારતીય મસાલાઓ થી બનેલી એક પોષ્ટિક દાળ છે. જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં થોડી ખાટી - મીઠી હોય છે. અને આ દાળ ગુજરાત માં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#GA4#Week25 Mrs Viraj Prashant Vasavada -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (instant Rava Idali Recipe In Gujarati)
#સાઉથઆ ઈડલી જલ્દી થઇ જાય છે એટલે બનાવવા ની વાર નથી લાગતી અને ખાવા માં પણ ખૂબ સ્વાદિષ્ટ અને હેલદી છે. Bhavini Naik -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#BW#cookpadદાળ વડા ખુબ જ ટેસ્ટી વાનગી છે બનતા વાર નથી લાગતી પણ દાળ ને પલળતા ૩ થી ૪ કલાક થાય છે જો રાતે વડા બનાવવા હોઈ તો દાળ બપોરે પલાળી દો તો રાતે વડા બની શકે છે Darshna Rajpara -
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ માં જ્યાં નજર નાખી ત્યાં દાળવડાં એક બોર્ડ જોવા મળે, સવાર, બપોર કે સાંજ હોય ગરમાગરમ દાળવડા ખાતાં લોકો જોવા મળે Pinal Patel -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Fam આજે હું તમારી સાથે મારા ઘર માં બધાની ફેવરિટ અડદ ની તડકા વાળી દાળ ની રેસીપી શેર કરું છું જે નાના મોટા સહુ ને ખુબ જ ભાવે છે .મારા ઘરે દર શનિવારે આ દાળ અચૂક બને જ છે Chetna Shah -
ગોઅન દાળ
#goldenapron2આ દાળ એ ગોઆની પ્રખ્યાત veg રેસિપિ છે માટે તેને ગોઅન દાળ નામ અપાયું છે. Jyoti Ukani -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
Weekend super ChefDinner recipe ushma prakash mevada -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13289881
ટિપ્પણીઓ