સ્ટ્રોબેરીફાલુદા (Faluda Recipe in Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2 કપકોર્નફ્લોર
  2. 2 1/2 કપપાણી
  3. 1/2 કપખાંડ
  4. 2 કપઠંડુ દૂધ
  5. 4 ચમચીસ્ટ્રોબેરી શરબત
  6. 2 ચમચીસબ્જા(તકમરીયા)
  7. આઈસ ક્યૂબ
  8. કાજૂ ના ટૂકડા

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સબ્જા ને પાણી મા પલાળી દો.હવે કડાઈમાં કોર્નફ્લોર લો.તેમાં ખાંડ,પાણી ઉમેરી ગેસ પર મૂકો.

  2. 2

    સતત હલાવતા રહો.લમ્સ ન પડે તેનુ ધ્યાન રાખવુ.હવે પારદર્શક થાય તયા સુધી હલાવી,સંચા મા ભરી ઠંડા પાણી મા સેવ પાડી લો.

  3. 3

    હવે ગ્લાસ મા આઈસ ક્યૂબ નાખી સ્ટ્રોબેરી શરબત ઉમેરો.ફાલુદા સેવ નાખી સબ્જા,દૂધ ઉમેરો.

  4. 4

    ઉપર થી કાજૂ ઉમેરી સર્વ કરો.તૈયાર છે સ્ટ્રોબેરી ફાલુદા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes