બટાકાનો શીરો

Komal kotak
Komal kotak @komal_02

બટાકાનો શીરો

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૩-૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ બટેકા
  2. ૪ ચમચીઘી
  3. ૧ વાટકીખાંડ
  4. 3/4 કપદૂધ
  5. ૧/૨ ચમચીએલચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બટેકા ધોઈ ને બાફી લેવા.

  2. 2

    ત્યારબાદ એક પેન માં ઘી લઈ તેમાં બાફેલા બટાકા એડ કરી તેને સારી રીતે શેકી લેવું.

  3. 3

    પછી તેમાં દૂધ એડ કરી ખાંડ અને એલચી પાઉડર એડ કરી સારી રીતે હલાવતા જવું.પછી તેને ૪-૫ મિનિટ કૂક થવા દેવું. રેડી છે બટેકા નો શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal kotak
Komal kotak @komal_02
પર

Similar Recipes