શકકરિયા નો શીરો (Sweet poteto halwa in gujrati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

શકકરિયા નો શીરો (Sweet poteto halwa in gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ શકકરિયા
  2. 2 ચમચીધી
  3. ૧૦૦ ગ્રામ ખાંડ
  4. ગાનિશ માટે - બદામ ની કતરણ
  5. એલચી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ શકકરિયા ને બાફી લો.ત્યારબાદ છાલ ઉતારી ને છીણી લો.

  2. 2

    એક કડાઈમાં ૨ ચમચી જેટલું ધી ગરમ મૂકો.ત્યારબાદ તેમાં છીણેલા શકકરિયા,ખાંડ નાખી ઘીમાં તાપે ૫ મિનિટ સુધી હલાવતા રહો.

  3. 3

    તો ૫ મિનિટ પછી ફરાળ માં ખાઈ શકાય તેવો શીરો તૈયાર છે હવે એક સવિગ બાઉલ માં લઈ તેમાં એલચી નો ભૂકો નાખી અને કાજુ-બદામ ની કતરણ નાખી સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

ટિપ્પણીઓ

Similar Recipes