પોટેટો સ્પાઇરલ (Potato Spiral recipe in Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2બાફેલા બટાકા
  2. 1 વાટકીલોટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 2 ચમચીતેલ
  5. ચપટીમરી પાઉડર
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીધાણા જીરું
  9. 2 ચમચીકોથમીર
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બાફેલા બટાકા ને છીણી લો. તેમાં ધાણા જીરું, મીઠું, હળદર, લાલ મરચું, કોથમીર ઉમેરી મિક્સ કરો.

  2. 2

    તેના નાના નાના હિસ્સા લઇ હાથ વડે નળાકાર આકાર આપી રોલ તૈયાર કરવા. તેને 5 મિનિટ માટે ફ્રીઝ માં મૂકી દેવા.

  3. 3

    લોટ માં મોણ, મીઠું અને મરી પાઉડર મિક્સ કરી લોટ બાંધી લો.

  4. 4

    તેની પાતળી રોટલી વણી તેને પાતળી પટ્ટી માં કાપી લેવી.

  5. 5

    રોલ ફ્રિઝ માં થી બહાર કાઢી તેની ઉપર એક એક પટ્ટી લગાવી દેવી. આ રીતે બધા જ રોલ તૈયાર કરવા.

  6. 6

    ગરમ તેલ માં તળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes