રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ૧ કપમગ ૭ કલાક સુધી પલાળેલા
  2. ૧/૪ ચમચીહિંગ
  3. ૧/૨ ચમચીહળદર પાઉડર
  4. ૧/૨ ચમચીમરચું પાઉડર
  5. ૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  6. ૩ ચમચીતેલ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પલાળેલા મગ ને નિતારી લો અને એક તપેલી માં તેલ ગરમ કરો

  2. 2

    તેલ માં હિંગ ઉમેરો અને પછી તેમાં મગ ઉમેરો

  3. 3

    ગરમ તેલ માં મગ નો વઘાર કરો અને મગ ડૂબે તેટલું પાણી ઉમેરો અને તેને ડિશ ઢાંકી તેના પર પાણી ભરી લો જેથી મગ સરસ રીતે બફાઈ જાય.

  4. 4

    બફાઈ ગયેલા મગ માં મીઠું, હળદર, મરચું પાઉડર ઉમેરો

  5. 5

    મગ માં ધાણાજીરુ પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરી તેને થોડી વાર સુધી ઢાંકીને રહેવા દો

  6. 6

    મગ ને ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes