ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#ff1
પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻

ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)

#ff1
પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. 1/2કિલો બાફેલા બટાકા
  2. 1/4 કપશેકેલા શીંગ નો ભૂકો
  3. 2 tspઆદુ મરચા ની પેસ્ટ
  4. 5 tbspતપકીર નો લોટ
  5. જરૂર મુજબ મીઠું
  6. 1લીંબુ નો રસ
  7. 2 tspલાલ મરચું પાઉડર
  8. 2 tspમરી નો ભૂકો
  9. 1 tspજીરું પાઉડર
  10. 1 tspસંચળ પાઉડર
  11. કોથમીર
  12. શેકવા પૂરતું તેલ
  13. દહીં
  14. ગળી ચટણી ફરાળી
  15. લીલી ચટણી ફરાળી
  16. ફરાળી ચેવડો
  17. મસાલા શીંગ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બફેલા બટાકા ને ખમણી લેવા. તેમાં મીઠું, શીંગ નો ભૂકો, આદુ મરચાં ની પેસ્ટ કોથમીર, લાલ મરચું પાઉડર, મરી નો ભૂકો, જીરું નો ભૂકો, સંચળ, લીંબુ નો રસ, તપકીર નો lotબધું જ નાખી મિક્સ કરી લો. પછી હાથ વડે પેટિસ નો આકાર આપી ફરી તપકીર ના લોટ માં રગદોળી shallow fry કરી લો.

  2. 2

    હવે દહીં ને વલોવી તેમાં મીઠું ઉમેરી લો. ખાંડ નાખવી હોય તો એ પણ નાખી શકો.

  3. 3

    હવે એક પ્લેટ માં ટિક્કી રાખી, તેના પર, દહીં, ગળી અને લીલી ચટણી ફરાળી, લાલ મરચું પાઉડર, ફરાળી ચેવડો, મસાલા શીંગ, કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes