કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

Dipa Vasani
Dipa Vasani @dipa

કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીદાળિયા
  2. 1 વાટકીકોકોનટ
  3. 3 ચમચીદહીં
  4. મીઠું
  5. 1/4 ચમચીલીલું મરચું
  6. 6-7 પત્તાલીમડા
  7. 1/4 ચમચીઆદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સર જારમાં એક વાટકી દાળિયા એકવાટકીખમરણેલુ ટોપરું 1/4 ચમચી વાટેલું મરચું 1/4 ચમચી આદુ અને સ્વાદ મુજબ મીઠું અને ત્રણ ચમચી દહીં ઉમેરી ક્રશ કરી લેવુ

  2. 2

    હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી ફરીથી ક્રશ કરી લેવુ તેમાં 7 પાન લીમડાના ઉમેરી ક્રશ કરી લેવુ

  3. 3

    તો તૈયાર છે instant કોકોનટ દાલીયા ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipa Vasani
પર

ટિપ્પણીઓ

Similar Recipes