મગદાળ શિરો (Mung dal shiro recipe in Gujarati)

vijya kanani
vijya kanani @viju123

મગદાળ શિરો (Mung dal shiro recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકિ મગદાળ
  2. 1વાટકિ ઘી
  3. 1 વાટકીખાંડ
  4. 2 1/2વાટકિ દુધ
  5. 7થિ 8 નંગ એલચિ
  6. કાજુ બદામ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    3 કલાક પાણિ મા પલાળી ને દાળ લેવિ.તેને મિકસર જાર મા ક્રશ કરવિ.

  2. 2

    કઢાઈ મા ઘિ ગરમ મુકવુ.તેમા દાળ એડ કરવિ.મિકસ કરવુ.

  3. 3

    હળવે હાથે 30 મિનિટ શેકવુ.પછિ દુધ અને ખાંડ એડ કરવા. 5 મીનિટ પછિ ગેસ બન્ધ કરવો.રેડિ છે મગદાળ શિરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes