ટામેટાં ના ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)

Rasmita Finaviya @Rasmita
ટામેટાં ના ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર,ફુદીનો,મરચા, સીગદાણા,લસણ,લીમડા ના પાન, ચાટ મસાલો, લીંબુ નો રસ,મીઠું ને ૨ ચમચી જેટલું પાની નાખી મિકક્ષર મા ક્શ કરી ચટણી તૈયાર કરો. ચટણી ઘટ્ટ રાખવા ની
- 2
હવે ટામેટાં ની સ્લાઇસ કાપી લો બઘી સ્લાઇસ પલેટ મા મૂકી તેના પર ચટણી લગાવો.
- 3
ચણા ના લોટ મા મીઠું ને થોડું પાણી નાખી બેટર તૈયાર કરો. ઘાટું રાખવા નું છે
- 4
હવે તેલ ગરમ કરવા મૂકો.ને ટામેટાં ને બેટર મા મૂકી ચમચી થી ઉપર બેટર નાખો ને પછી ગરમ થયેલા તેલ મા નાખો બન્ને બાજુ તળી લો.ને મરી પાઉડર ને સંચળ મિક્ષ કરી ઉપર વેરો.
- 5
બસ તૈયાર છે ગરમા ગરમ ટામેટાં ના ભજીયા...ને દહીં ની ચટણી... કેચપ...ફુદીનાકોથમીર નીચટણી...સાથે પીરશો..😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya recipe in Gujarati)
#GA4#WEEK7#TOMATO સુરત શહેર નાં ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા ખાવા ની મજા જ કંઇક અલગ જ હોય છે. Dimple 2011 -
ટામેટાં નાં ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
#RC3ટામેટા ના ભજીયા એ સુરતના ડુમ્મસ લંગર પર આવેલ લશ્કરી ના પ્રખ્યાત ભજીયા છે. આ ભજીયા ખાવા લોકો ડુમ્મસ જતા હોય છે. Hemaxi Patel -
-
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#Tamatoટામેટાં ના ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદર થી એકદમ જ્યૂસી,ચટપટા ને સ્પાઈસી લાગે છે.તેમાં ગ્રીન ચટણી ને લીધે તેનો ટેસ્ટ એકદમ અલગ મસ્ત આવે છે. Sheth Shraddha S💞R -
ટામેટાં ભજીયા (Tomato bhajiya recipe in Gujarati)
#goldenapron3 #weak21#spicy#સ્નેક્સ.વરસાદ ના મોસમ મા આ ભજિયા ખાવાની મઝા જ કઈ અલગ છે.તમે પણ ટ્રાય કરજો ટેસ્ટી તીખા ભજીયા. Manisha Desai -
-
-
રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati)
#CT ભજીયા 😋😋 રાજકોટ ના ભજીયા ખૂબ જ ફેમસ છે, અને એમાં પણ રાજકોટમાં મયુર ના ભજીયા ખૂબ જ ફેમસ છે, તમે પણ આજે ભજીયા બનાવ્યા છે. Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ કુંભણીયા ભજીયા ગુજરાત નાં કુંભણ ગ્રામ ના ફેમસ ક્રિસ્પી કુરકુરા લસણ વાળા કુંભણીયા ભજીયા. સુરત અને કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી. આ સ્વાદિષ્ટ ભજીયા નાસ્તા માં ચ્હા સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
ભજીયા(Bhajiya recipe in Gujarati)
શિયાળામાં ગરમ ગરમ ભજીયા ma મકાઈ ના ભજીયા ખાવા ની મજા જ કઈ અલગ જ છે.#GA4#WEEK12 Priti Panchal -
-
મીક્ષ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC વરસાદ આવે ને પહેલી વાનગી જો કોઇ યાદ આવે તો એ ભજીયા જ હોય.તો ચાલો....મોન્સુન સ્પેશલ મા મીક્ષ ભજીયા ની રેસીપી શેર કંરુ છું.ઉપર પ્લેટ મા રતાળુ,ટામેટાં,બટાકા,મરચા ને કાંદા ના ભજીયા તો છેજ...વચચે મે બટાકા ની બીજી વેરાયટી એવા આફી્કા ના ફેમસ મારુ ના ભ ઝીણા સવઁ કયાઁ છે. Rinku Patel -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpad_gujકુંભણીયા ભજીયા એ પાલીતાણા જિલ્લા ના કુંભણ ગ્રામ ની પારંપરિક વાનગી છે. સામાન્ય રીતે ભજીયા બનાવતી વખતે આપણે કુકિંગ સોડા ઉમેરતા હોઈએ છીએ પણ આ ભજીયા માં કુકિંગ સોડા નથી ઉમેરવા માં આવતા. Deepa Rupani -
મેથી ના ભજીયા (Methi na Bhajiya Recipe In Gujarati)
#CT#Cookpadindia#Cookpadgujratiભજીયા તો દરેક નાના મોટા શહેર અને ગ્રામ માં મળતા જ હોય છે.અમદાવાદ શહેર માં છેલ્લા 50 વર્ષ થી રાયપુર દરવાજા ના ભજીયા બહુ જ વખણાય છે.મેથી અને કોથમીર થી ભરપૂર એવા ગોટા ને ડુંગળી અથવા તળેલા મરચાં જોડે પીરસવામાં આવે છે.આજે પણ ચટણી વગર જ આ ભજીયા મળે છે વર્ષો થયા તો પણ ટેસ્ટ માં બેસ્ટ જ.મારા દાદાજી સસરા ને ભજીયા બહુ જ ભા વતા અને દર રવિવારે તેઓ રાયપુર ના ભજીયા જરૂર લાવતા . Bansi Chotaliya Chavda -
ટામેટા ના ભજીયા
કહેવાય છે કાશી નું મરણ ને સુરત નું જમણ....સુરતી લાલા જમવા ના શોખીન છે...એમાં પણ સુરત માં ડુમસ માં ટામેટા ના ભજીયા ફેમસ છે.. Tanvi Bhojak -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#JWC1 કુંભણીયા ભજીયા ગુજરાત નુ ભાવનગર પાસે આવેલ પાલિતાણા ના વર્ષો થી બંતા આ ભજીયા આજ કલ બહુજ ફેમસ થયા છે જે આજ મેં બનાવવીયા. Harsha Gohil -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
#WK3#week3#MS#cookpadgujarati ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન કહેવાય. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુમ્ભણીયા ભજીયા બહુ પ્રખ્યાત. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુમ્ભણીયા ભજીયા પડ્યું. તમે પણ ક્યારેક સુરત માં આ ભજીયા ખાધા જ હશે ને ભાવ્યા જ હશે. જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. આ ભજીયા માં બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. આ ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા મરચાં અને ચા કે કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
-
-
-
દાળ ના અને બટાકા ના ભજીયા (Dal Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCookTheme -My Favourite Recipeમારા ઘરમાં any time ભજીયા ટાઈમ હોય..લંચ,ડિનર કે બ્રેકફાસ્ટ ,,, ગમે તે સમયે ભજીયા ખવાય છેના વરસાદ નું કારણ,ના મોન્સુન નું કારણ, કે ના મહેમાન નું કારણ... ચણા ના લોટ નું ગમે તે ફરસાણ બધાને પ્રિય છે..અને કોઇ પણ પ્રકારના ભજીયા હોય, always "Yess" 😋👍🏻શું બનાવવુ છે એ discussion કરતા હોય તો છેલ્લે બાકી ભજીયા પર જ topic નો અંત આવે..😀👍🏻અને તે પણ એક જ પ્રકાર ના નઈ,૩-૪ જાતના બનાવવાના હોય જેમ કે,બટાકા ના, દાળ ના,ડૂંગળી ના,મરચા ના etc..તો,હમણાં નોરતા હોવાથી મે આજે ડુંગળીના ભજીયા નથી બનાવ્યા અને દાળ ના ભજીયામાં પણ લસણ ડૂંગળી એડ નથી કર્યું .તો આવો મારી સાથે સાત્વિક, દાળ ના અને બટાકા ના ભજીયા ખાવા .સાથે છે લીલી ચટણી ..યમ્મી છે તો મજા આવી જશે .😋👌💃😀🤭 Sangita Vyas -
ડુંગળીના ભજીયા (Onion Bhajiya recipe in Gujarati)
#GA4#Week11#greenonion લીલી ડુંગળી માંથી બનતા ગરમાગરમ ભજીયા શિયાળાની સિઝનમાં ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી મળે છે. લીલી ડુંગળીમાં ચટપટો મસાલો, કોથમીર અને આદુ મરચા ઉમેરીને બનાવવામાં આવતા આ ભજીયા એક વખત ખાઈએ એટલે વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવા ટેસ્ટી બને છે. તેમાં પણ જો આ ભજીયા એકદમ કરકરા બને તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. તો ચાલો જોઈએ આ કરકરા લીલી ડુંગળીના ભજીયા કઈ રીતે બને. Asmita Rupani -
ટામેટા ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#આ રેસિપી ડુમસના famous ટામેટા ના ભજીયા ની છે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે અને લોકો દૂરથી ખાવા આવે છે તો આ પણ ઘરે જરૂર છે બનાવજો Kalpana Mavani -
ટામેટાં નું શરબત (Tomato Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું ટામેટાં નું શરબત મહેમાનો ને પીરસો તો ખુશ ખુશ થઈ જશે 😊 Bhavnaben Adhiya -
અજમા ના પાન ના ભજીયા
#RB18#AA1મેં મારી જ રેસિપી માં ફેરફાર કરી બીજી રીતે અજમા ના પાન ના ભજીયા બનાવ્યા. અને તડેલા મરચાં સાથે ખાવા ની મજામાં આવે છે. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13956860
ટિપ્પણીઓ