વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)

વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને બેથી ત્રણ પાણીથી ધોઈ લો, અને બધા શાકભાજીને સુધારી લો
- 2
હવે એક પેનમાં 2 ચમચી તેલ લો, તેમાં એક ચમચી ઘી નાખો, તે આવી જાય એટલે તેમાં જીરું નાખો, તે તતડી જાય એટલે બધા ખડા મસાલા નાખો પછી તેમાં ડુંગળી નાખીને એક મિનિટ સાંતળો
- 3
હવે તેમાં મરચાં નાખો અને આદુ-લસણની પેસ્ટ નાખો, થોડીવાર પછી તેમાં બટેટા અને ગાજર નાખો પછી તેમાંબીનસ અને વટાણા નાખો, પછી તેમાં ટામેટાં નાખો, હવે તેને બે મિનિટ થવા દો
- 4
હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ, બિરયાની મસાલો, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, પછી તેમાં એક વાટકી દહીં ઉમેરો, હવે ખૂબ હલાવી, અને બે મિનિટ ચડવા દો, હવે તેમાં પલાળેલા બાસમતી ચોખા ઉમેરો, તેનાથી દોઢું પાણી ઉમેરો, અને ઢાંકણ ઢાંકીને તેને 10મિનિટ ચડવા દો
- 5
કવિ ઢાંકણ ખોલીને તેમાં 1/2ચમચી લીંબુનો રસ ઉમેરો, તો તૈયાર છે વેજીટેબલ બિરયાની, તેને તમે ધાણા નાખીને સર્વ કરો
- 6
તો તૈયાર છે ફટાફટ બની જાય એવી વેજીટેબલ બિરયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
હૈદરાબાદી વેજીટેબલ બિરયાની(Hyderabadi Vegetable biryani recipe in Gujarati)
#GA4#Week13 Sangita kumbhani -
-
-
-
-
મિક્સ વેજીટેબલ બિરયાની(Mix Vegetable Biryani Recipe in Gujarati)
#GA4#Week16#biryani Komal Madhvanik -
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#GA4#Week16#વીક ૧૬#બિરિયાનીવેજીજીસ બિરયાની chef Nidhi Bole -
-
-
-
-
વેજીટેબલ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16બિરયાનીવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. Chhatbarshweta -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ