સ્પાઈસી આલુ મેયો રોલ(Spicy alu mayonnaise roll recipe in Gujarati)

સ્પાઈસી આલુ મેયો રોલ(Spicy alu mayonnaise roll recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બાફેલા બટેટા ને વટાણા ને મિક્સ કરી લો પછી એક વાડકા માં તેલ ગરમ મૂકો
- 2
તેલ થયા એટલે તેમાં ડુંગળી સમારેલી નાખો તેને સતદાઈ જાય એટલે તેમાં લીલાં મરચાં ને લસણ ની પેસ્ટ નાખો તેમાં લાલ મરચું હળદર મીઠું ધાણાજીરું ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરવું પછી તેમાં લીંબુ નો રસ નાખી બરાબર હલાવો ને પછી બટાકા વટાણા નો માવો નાખી બરાબર હલાવી મિક્સ કરો પછી ગેસ બંધ કરી દો
- 3
હવે પરાઠા નો લોટ બાંધવો ઘઉં ને મેદો મિક્સ કરી લોટ બાંધો તેમાં મીઠું જીરૂ ને તેલ નાખી લોટ બાંધવો પછી થોડીવાર રેસ્ટ આપવો પછી નાના નાના ગોળા વાળી લો
- 4
પછી પરોઠા વણી ગેસ પર સેકી લો પરોઠા
- 5
હવે એક ડિશ માં પરોઠું લઈ તેની પર ટામેટા સોસ લગાવો પછી મેયોનીઝ નાખો
- 6
પછી તેને પણ પરોઠા પર લગાવી દો પછી બટાકા નો માવો વચ્ચે મૂકો તેની પર ડુંગળી કેપ્સીકમ ને ટામેટા ની સ્લાઈસ મૂકો
- 7
પછી તેને પર ચીઝ છીનેલી લગાવો પછી તેનો રોલ વાળી લો
- 8
હવે તૈયાર છે spicy alu mayonnaise roll
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પાઈસી દાળ તડકા (spicy dal tadka recipe in Gujarati)
#goldenapron3#week21#spicy Kinnari Vithlani Pabari -
-
સ્પાઈસી પનીર થેપલા(spicy paneer Thepla recipe in Gujarati)
#goldenapron3#week 21#spicy Sunita Vaghela -
-
સ્પાયસી સ્વીટકોર્ન સબ્જી(spicy sweet corn recipe in Gujarati)
#goldenapron3#week21#spicy#માઇઇબુક Vishwa Shah -
સ્પાઈસી સેવ ટામેટા નું શાક(spicy sev tameta nu saak recipe in Gujarati)
#goldenapron3#week21#spicyDisha Vithalani
-
-
-
-
-
-
રવાના સ્પાઈસી ઉત્તપમ (Rava spicy uttapam recipe in gujarati)
#goldenapron3#week21 Hiral H. Panchmatiya -
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4 #Week21#spring roll Prafulla Ramoliya -
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)