વેજી એન્ડ ચીઝી પીઝા પરાઠા (Pizza Paratha recipe in Gujarati)

વેજી એન્ડ ચીઝી પીઝા પરાઠા (Pizza Paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં જરૂરિયાત મુજબ મીઠું નાખી લોટ પરાઠા જેવો બાંધવો. તેલ નાંખવું નહી.ચીઝની સ્લાઈસ પ્લાસ્ટિક પેપર પર થાળીમાં રાખવી.
- 2
ચોપ કરેલાં કાકડી, કેપ્સીકમ, ડુંગળી, ટામેટા ને હથેળીમાં લઈ મુઠીવાળી પાણી નીતારી લો.
- 3
હવે એક બાઉલમાં ચોપ કરેલાં ડુંગળી, ગાજર, ટામેટા, કાકડી, કેપ્સીકમ, લીલું મરચું, સ્વીટ કોર્ન નાખવા.હવે તેમાં મીઠું, આમચૂર પાઉડર, ગરમ મસાલો, છીણેલું પનીર, પીઝા સોસ, લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 4
હવે ઘઉંના લોટને હાથ માં ઘી લગાવીને સોફ્ટ કરી લેવો.રોલીંગ બોર્ડ પર લોટનું થોડું મોટું ગુલુ લઈ રોટલી વણી લેવી.તેના ઉપર ચીઝની સ્લાઈસ મુકવી. તેના ઉપર તૈયાર કરેલું મિશ્રણ એક ટેબલ ચમચી જેટલું મુકવું.
- 5
હવે તેને ત્રિકોણ આકાર વાળી લેવા.અને ધીમા ગેસે નોનસ્ટીક તવા પર તેલ લગાવી શેકો.
- 6
ધીમા ગેસે ક્રિસ્પી ચારે બાજુ શેકવા.
- 7
થોડાં ઠંડા થાય એટલે પીસ પાડી લેવા. ટોમેટો કેચપ સાથે ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પીઝા પરાઠા(Pizza Paratha Recipe in Gujarati)
#CCCબન કે પીઝા ના રોટલા ની જરૂર નઈનાના મોટા સૌ માટે પૌષ્ટીક આહાર jignasha JaiminBhai Shah -
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadindia.આ ડિશ એવી છે કે તમે સાંજે નાની ભૂખ માં ખાઈ શકો છો તેમજ નાના બાળકો ની બર્થડે પાર્ટીમાં બનાવીએ તો બાળકો ને પણ મજા આવે છે. Rekha Vora -
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
મીની બ્રેડ પીઝા (Mini Bread Pizza Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#Pizza Neeru Thakkar -
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala -
ચીઝી પીઝા પુચકા (Cheesy pizza puchka recipe in gujarati)
#cheese#ચીઝી પીઝા પુચકા#GA4#Week10 Dimple Vora -
-
-
-
-
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujપીઝા બનાવતી વખતે જ અચાનક વિચાર આવ્યો કે ઘરમાં પાણી પૂરી તો પડી જ છે. કલરફુલ વેજિટેબલ્સ પણ છે અને માર્ગદર્શન માટે કુકપેડ પણ છે જ. તો કેમ પાણીપુરીમાં જ પીઝા ફ્લેવર બનાવી આનંદ ના માણીએ ? Neeru Thakkar -
-
-
રોટી પીઝા(roti pizza recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટબાળકો ની મનપસંદ ડીશ રોટી પીઝા યમી Daksha Vaghela -
કોર્નમિલ પીઝા (Cornmeal Pizza Recipe In Gujarati)
#RC1પીઝા એ સૌની મનપસંદ ઈટાલીયન ડીશ છે. મેં અહિયાં નો મેંદા નો યીસ્ટ બનાવી થોડું હેલ્ધી બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
ચીઝ પીઝા વેજી લોલીપોપ (Cheese Pizza Veggie Lolipop Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreefoodકોરિયાનું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે. ત્યાં ચીઝ હોટ ડોગ નામે ઓળખાય છે.ઇન્ડિયામાં સૌથી વધુ મુંબઈ અને દિલ્હીમાં આ સ્ટ્રીટ ફૂડ મળે છે.અહીંયા સ્ટ્રીટ ફૂડમાં પીઝાની ફ્લેવર છે. સેન્ટરમાં ચીઝી સરપ્રાઈઝ છે. અને તેનું કવર કરેલ છે મસાલેદાર આલુ મિશ્રણથી.Thanks Koria for creative design !! Neeru Thakkar -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#prc#Cookpadindia#Cookpadgujarati#Redgravypasta Neelam Patel -
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujaratiમેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો. Neelam Patel -
-
પોટેટો પીઝા (Potato Pizza Recipe In Gujarati)
#MRC#cookpadgujarati#cookpadindiaરૂટીન પીઝા થી બોર થયાં હોય તો નવીન recipe...પોટેટો છીણ ને ક્રિસ્પી કરવા આગળ પડતું તેલ નાખવું . ક્રિસ્પી થાય એટલે બધું તેલ છૂટું પડે જશે.. Khyati Trivedi -
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki
More Recipes
ટિપ્પણીઓ (2)