રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બાફી તેની છાલ નીકાળી તેને છીણી લેવા.
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું અને લીમડાના પાન નાખી તે થાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળી લેવી. લસણ બ્રાઉન થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી તેને બ્રાઉન થવા દેવી. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાંખી તેને પણ સાંતળી લેવી.
- 3
ત્યારબાદ તેમાં બાફેલા બટાકાનો માવો નાખી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું,ધાણાજીરુ, હળદર અને ગરમ મસાલો નાંખી મિક્સ કરવું.
- 4
ત્યારબાદ લીંબુનો રસ અને ખાંડ ઉમેરી મિક્સ કરવું પછી તેમાં કિસમિસ નાખી અને કોથમીર નાખી મિક્સ કરવું. આ રીતે સ્ટફિંગ તૈયાર કરો. એક બાઉલમાં મેંદો અને તેમાં પાણી ઉમેરી ઘટ સ્લરી તૈયાર કરો. ત્યારબાદ સમોસાની પટ્ટી લઈ તેમાં એક બાજુ સ્ટફિંગ મૂકી સમોસા વાળી લેવા. આ રીતે બધા સમોસા તૈયાર કરવા.
- 5
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં સમોસાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. આ રીતે બધા સમોસા તૈયાર કરવા.
- 6
ત્યારબાદ સર્વિંગ ડીશમાં સમોસા લઈ તે ના પર છીણેલું ચીઝ થી ગાર્નીશ કરી કાચી કેરી કોથમીર સીંગદાણા લીંબુ અને હળદર મીઠું ખાંડ નાખી તૈયાર કરેલી ચટણી સાથે અને ટોમેટો સોસ સાથે સર્વ કરવું. અને કેરી માંથી બનાવેલ ફ્રુટી સાથે સર્વ કરવુ તો તૈયાર છે આલુ સમોસા....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
આલુ મટર સમોસા રોલ (Aloo Matar Samosa Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadgujaratiઆલુ મટર સમોસા રોલ ઝડપથી તેમજ સરળતાથી બની જાય તેવું એક સ્ટાર્ટર તેમજ સ્નેક છે તેને અલગ અલગ ચટણી અથવા સોસ સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBWeek 8બધાજ બાળકો ની ફેવરિટ આલુ સેવ તૈયાર છે. જે ઘરે બનાવી ખૂબ સરળ છે ઝડપથી બની જાય છે. Archana Parmar -
-
આલુ ચીઝ ટોસ્ટ (Aalu Cheese Toast recipe in Gujarati)
#આલુબટાકા એ એવી સામગ્રી છે જેના વગર ઘણી વાનગી અધુરી છે. તો આજે હું બટાકાની સેન્ડવીચ રેસીપી લઈને આવી છું જે ગ્રીલ કે ટોસ્ટ બંને રીતે બનાવી શકાય છે. Urmi Desai -
સમોસા (Samosa recipe in Gujarati)
#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે. Bansi Kotecha -
-
ચીઝી સમોસા (Cheesy Samosa Recipe in Gujarati)
#સુપરશેફ3 આજે મેં વરસાદમાં બાળકોને તો મજા આવે સાથે સાથે મોટા ને પણ મજા આવે તેવા ચીઝી, તીખા ગરમ ગરમ ઘઉંના લોટના પડ માંથી ક્રિસ્પી સમોસા બનાવ્યા છે..... Bansi Kotecha -
-
-
-
-
-
આલુ સ્ટફડ ઉત્તપમ
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી આલુ - આલુ દરેક બાળકને પ્રિય હોય છે. તમે તેને ગમે તે રીતે આપો બાળકોને ખ્યાલ આવી જાય છે અને ફટાફટ ખાઈ પણ લે છે... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
ફરાળી કાકડી સેન્ડવિચ (Farali Cucumber Sandwich Recipe In Gujarati)
#NSD#સેન્ડવીચ Khyati Joshi Trivedi -
-
-
-
-
-
આલુ કટલેસ (Potato cutlets Recipe In Gujarati)
#potetoPoteto katlet#સ્નેક્સ#આલુ#માય ઇબુક Arpita Kushal Thakkar -
-
More Recipes
ટિપ્પણીઓ (8)