રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ લઇ તેમાં મેંદો, મીઠું, ગરમ તેલ ઉમેરી મિક્સ કરી થોડું થોડું કરીને પાણી ઉમેરી પૂરી જેવો થોડો કઠણ લોટ બાંધો અને લોટ ને ઢાંકીને મૂકી દો ત્યાં સુધી સ્ટફિંગ બનાવી લો.
- 2
સ્ટફિંગ માટે એક કડાઈ માં તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં જીરું, હિંગ, લીલા સમારેલ મરચા ઉમેરી ત્યાર બાદ હળદર ઉમેરો.
- 3
હવે તેમાં બાફેલા વટાણા અને બટાકા ઉમેરી તેને છૂંદી લો. હવે તેમાં મીઠું, લાલ મરચું, આમચૂર પાઉડર, ગરમ મસાલો, ધાણાજીરું ઉમેરી મિક્સ કરી છેલ્લે કોથમીર અને વરિયાળી ઉમેરી મિકસ કરી સમોસા માટે નો માવો(સ્ટફિંગ) બનાવી લો.
- 4
હવે સમોસા બનાવવા માટે એક નાનો બોલ સાઈઝ નો લુવો બનાવી પાતળી પૂરી વણી લો.પૂરી ને વચ્ચે થઈ કાપી લઈ વણેલી પૂરી ના 2 ભાગ કરો અને એક ભાગ માં 2 ચમચી જેટલુ સ્ટફિંગ ભરી ત્રિકોણ આકાર માં સમોસા ને રોલ કરો..કિનારી ઓ ને ચોંટાડવા પાણી અથવા મેંદો અને પાણી ની પેસ્ટ બનાવી લગાવી શકો.
- 5
આ રીતે બધા સમોસા બનાવી લીધા પછી તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય પછી ધીમાં તાપે સમોસા ને તળી લો.
- 6
સર્વ કરવા એક પ્લેટ માં સમોસા મૂકી તેની પર આંબલી ની ચટણી, સમારેલ જીણી ડુંગળી,સેવ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6આ સમોસા પટ્ટી બનાવી ને આ પટ્ટીમાં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માટે કઠોળ, ડુંગળી, આલુ મટર ,ચાઈનીઝ, મિક્સ વેજીટેબલ વગેરે પસંદ કરી આપણી પસંદ ના પટ્ટી સમોસા બનાવી ને આનંદ લઈ શકીએ છીએ. મેં આજે આલુ-મટરના પટ્ટી સમોસા બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
-
-
રગડા સમોસા (Ragda Samosa Recipe In Gujarati)
કંઇક ચટપટુ ખાવાનાં શોખીન માટે આ બેસ્ટ ઓપ્શન છે😊 Hetal Gandhi -
-
ક્રિસ્પી સમોસા પિનવિલ્સ(Crispy Samosa Pinwheels recipe in Gujarati)
#મોમઆમ તો ગુજરાતમાં સમોસા ઘણા ફેમસ છે અને આપણુ જૂનું ને જાણીતુ ફરસાણ...પણ આજે હું થોડા અલગ સ્ટફિંગ અને શેઈપમાં બનાવીશ જે હુ થોડુ મારી મોમ પાસેથી શીખેલ અને થોડું મારું વેરીયેશન છે... Bhumi Patel -
-
કાચા કેળા વીથ મટર સમોસા જૈન રેસિપી (Kacha Kela With Matar Samosa Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW1#TheChefStory Sneha Patel -
-
સમોસા (Samosa recipe in gujarati)
#વીકમીલ1#સ્પાઈસી#આલુ આજે હું વટાણા ફોલ્ટી હતી . તો મારી દીકરી કહે આજે મમી આજે તો સમોસા બનવવાના છે. તો પછી તો આજે બનાવીયા જ સમોસા. તો ચાલો જોઈએ તેની રેસીપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
સમોસા રોલ
#GA4#Week21#Roll#Samosaજબતક રહેગા સમોસે મેં આલુ...... જબતક રહેગા સમોસે મેં આલુ... તેરા રહૂંગા ઓ મેરી શાલૂ 😜આવું એક ફેમસ સોંગ છે બોલીવુડ નું અને મેં પણ કહાની મેં થોડા ટ્વિસ્ટ 🌀 નહીં નહીં કહાની મેં નહીં પણ સમોસે મેં થોડા રોલ બનાયા હૈ 😄🤗મગર મેંનૈ બનાયા હૈ ગેહું કે આટે સે 😊 Bansi Thaker -
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
-
રોટલી સમોસા (Roti samosa recipe in Gujarati)
રોટલી સમાચાર મને ખૂબ જ પસંદ છે તેથી મારા મમ્મીએ મારા માટે સ્પેશ્યલ બનાવ્યા છે#મોમ Hiral H. Panchmatiya -
-
More Recipes
ટિપ્પણીઓ (4)