રાંધવાની સૂચનાઓ
- 1
સમોસા નું ફીલીંગ બનાવવા માટે સૌ પ્રથમ નોન સ્ટીક પેન ગરમ કરી તેમાં તેલ ઉમેરી જીરું એડ કરી આદુ મરચાં ની પેસ્ટ એડ કરી બધા સૂકાં મસાલા એડ કરી બાફેલા બટાકા અને વટાણા ઉમેરી હલાવી લો અને 5 મિનિટ ઢાંકી ચઢવા દેવું.આ ફીલીંગ ને એક બાઉલમાં કાઢી લો.
- 2
લોટ મા ઘી, અજમો, મીઠું અને પાણી ઉમેરી 15 એક મિનિટ સુધી ઢાંકી રાખવું. પછી મોટો રોટલો વણી વચ્ચે થી કટ કરી એક ભાગ નો કોન બનાવીને એમાં ફીલીંગ ભરવું.
- 3
બાકી ની સાઇડ બંધ કરી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળવા.
- 4
આ રીતે બધા જ સમોસા વારા ફરતી બનાવીને તેને સર્વ કરી લીધાં છે. સમોસા ને કટ કરી એને ચાટ સ્વરૂપે પણ ખાવા થી એ ખૂબજ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી ગરમા ગરમ સમોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#samosaશિયાળો એટલે જાત જાતના શાકભાજી ને નવું નવું ચટાકેદાર ખાવાની મોસમ !! લીલા વટાણા, લસણ,ગાજર, લીલા ધાણા ના સમોસા !! Neeru Thakkar -
એરફ્રાઇડ લીલા ચણા સમોસા
#કઠોળસમોસા એક પ્રિય ભારતીય લહેજત ફરસાણ/ગરમ નાસ્તો છે.તેમાં વિવિધ ભરણ સાથે સ્ટફ્ડ કરી શકાય છે.અહીં પ્રખ્યાત પોષ્ટીક લીલા ચણા ( કઠોળ) નો ઉપયોગ કરી ને સમોસા બનાવવા છે. Jasmin Motta _ #BeingMotta -
સમોસા પિંનવીલ સેન્ડવીચ
#એનિવર્સરી#સ્ટારટર ફ્રેન્ડ્સ આપણે મહેમાન આવે ત્યારે સમોસા તો પીરસતા જ હોય છે પણ આ સમોસા ને હું કંઈક નવા સ્વરૂપમાં લાવી છું પીન તો આપણે ખાતા જ હોઈએ પણ આજે હું એ પીનવીલ સમોસા લાવી છુ Rina Joshi -
-
સુરેન્દ્રનગર ના ફેમસ સમોસા (Surendranagar Famous Samosa Recipe In Gujarati)
#CTહું હરીતા મેંઢા સુરેન્દ્રનગર થી આજે મેં અહીંયા સુરેન્દ્રનગર ના ફેમસ રાજેશ ના સમોસા ની રેસિપી શેર કરી છે કે જે અહીં ના ખુબ જ ફેમસ છે. યુટ્યુબ પર એનો વીડિયો પણ તમે જોઈ શકશો. Harita Mendha -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyસમોસાનો સ્પેશિયલ મસાલો નાખવાથી વધારાના મસાલા એડ કરવા પડતા નથી.વડી ખૂબ ટેસ્ટી બને છે. જરૂરિયાત મુજબ તીખાસ ઉમેરી શકાય. Neeru Thakkar -
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#સમોસામિત્રો રો બનાના/કાચા કેળા ના સમોસા ખુબ જ સરસ લાગે છે એમા તમે વટાણા અથવા તો મકાઈ ઉમેરી શકો છો. મે આ સમોસા ગળી ચટણી , લીલી ચટણી,શોષ અને ટામેટા ના સુપ સાથે સર્વ કર્યા છે.આમાં ફુદીનાની ફલેવર પણ સરસ લાગે છે.Apeksha Shah(Jain Recipes)
-
-
સમોસા વિથ છોલે ચાટ (Samosa with Chhole Chat recipe in Gujarati) (Jain)
#FFC6#week6#Samosa_chat#Chat#Chhole#kabulichana#kacha_kela#vatana#CookpadIndia#COOKPADGUJRATI ભારતે વિવિધતામાં એકતા વાળો છે. જ્યાં જુદા જુદા પ્રાંતમાં જુદી-જુદી વાનગીઓ બનતી હોય છે. અને આ વાનગી ઓ નો બીજા પ્રાંતોમાં સરળતાથી સ્વીકાર થતો હોય છે. આવી જ ઉત્તર ભારતની એક વાનગી સમોસા વિથ છોલે ચાટ મોટાભાગના દરેક રાજ્યમાં ચાટ ના મેનુમાં સ્થાન પામેલ છે. કોઈ પણ પ્રકારની ચાટ એકદમ ચટાકેદાર વાનગી હોય છે. તેમાં વિવિધ પ્રકારની ચટણી, જુદા જુદા નમકીન, સલાડ અને ચાટ મસાલો ઉમેરી એકદમ ચપટી બનાવવામાં આવે છે. આ એક એવી વાનગી છે જે એક ડીશ ખાઈએ તો પણ પેટ ભરાઈ જાય છે અને જલ્દી થી ભૂખ લાગતી નથી. Shweta Shah -
ચીઝી સમોસા (Cheesy Samosa Recipe in Gujarati)
#સુપરશેફ3 આજે મેં વરસાદમાં બાળકોને તો મજા આવે સાથે સાથે મોટા ને પણ મજા આવે તેવા ચીઝી, તીખા ગરમ ગરમ ઘઉંના લોટના પડ માંથી ક્રિસ્પી સમોસા બનાવ્યા છે..... Bansi Kotecha -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Cookpadgujrati#Cookpadindia#india sm.mitesh Vanaliya -
સમોસા (Samosa Recipe In Gujarati)
#સાઇડમારા ધર માં બધા ને ભાવતી વાનગી બનાવી છે. મારી મમ્મી બહુ જ પ્રેમ થી બનાવે છે. તેમની પાસે થી જ શીખી છું.હું ધરમાં મેદો લાવતી નથી. Nidhi Doshi -
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRઘૂઘરા વગર દિવાળી અધૂરી છે અને આ પારંપરિક મિઠાઈ તો દરેક નાં ઘરમાં બને જ. મેં મિલ્ક પાઉડર નો માવો બનાવી ઘુઘરા બનાવ્યા છે. મિત્રો...જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#Fried#SAMOSA- સમોસા બધા ની પ્રિય ડીશ છે, એમાં પણ શિયાળો આવે એટલે અલગ અલગ સ્ટફિંગ વાળા સમોસા ખાવાની મજા જ કંઈ અલગ છે.. આવો સાથે મળી ને ગરમાગરમ સમોસા ની મોજ માણીએ.. Mauli Mankad -
સમોસા (Samosa recipe in Gujarati)
#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે. Bansi Kotecha -
-
-
-
પોટલી સમોસા વિથ ગ્રીન સ્ટફિંગ
#culinaryQueens#મિસ્ટ્રીબોક્સપોટલી સમોસા માં મેં સ્ટફિંગ માં પાલક,છોલે અને બટાકા નો વપરાશ કર્યો છે.. જ અલગ ટેસ્ટ આપે છે.. Tejal Vijay Thakkar -
-
રગડા સમોસા ચાટ
#રગડા સમોસા એ એક સ્ટ્રીટ ફૂડ છે જે ખૂબ ટેસ્ટી હોય છે અને ખૂબ પ્રચલિત નાસ્તો છે જે ડિનર માં લેવાય છે. Naina Bhojak -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11108652
ટિપ્પણીઓ