રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Archana Shah @cook_18585554
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ મૂકો તેમાં જીરુ ઉમેરો છીણેલું આદુ નાખવી સાંતળાઈ એટલે મરચું નાખી બાફી લો વટાણા નો રગડો નાખી દયો મીઠું અને ગરમ મસાલો નાખી તેને ઉકળવા દેવું થોડી લસણની ચટણી નાખવી રગડો થોડો જાડો કરવા બટાકાનું છીણ ઉમેરો થોડીવાર ઉકળવા દહીં તેને ગરમ ગરમ બટાકા ની પેટીસ સાથે પીરશો.
- 2
પેટીસ માટે રીત
બાફેલા બટાકાને છોલીને મરીનો ભૂકો કરવો તેના ગોળા વાળી તેને ચપટા કરવા અને નોનસ્ટિક પર તેલ મૂકીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરની શેકી લેવી દેશમાં વચ્ચે પેટીસ મૂકી તેના પર રગડો મૂકી કોથમીર ડુંગળી બીટનો છીણ અને ચટણી ઉમેરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WDમેં આ રેસિપી નીપા શાહ ની જોઈ ને મારી રીતે થોડા ફેરફાર કરી ને બનાવી છે. બહુ ટેસ્ટી બની છે. AnsuyaBa Chauhan -
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3 રગડા પેટીસ એક ફેમસ સ્ટ્રીટફુડ છે. જે ખાવામાં ચટપટું અને મજેદાર હોય છે. Sonal Suva -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
-
રગડા પેટીસ (Ragda with Pattice recipe in Gujarati)
સાંજ નું સ્નેક્સ કે ડિનર કઈ પણ કહી sako.#જૂન#સ્નેક્સ#માઇઇબુક#વિક્મીલ૧#વીક1#વિક્મીલ1 Naiya A -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WLDઆ ચાટ વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે.નાના મોટા બધા ને ભાવે છે અને પ્રોટીન થી ભરપુર છે. સન્ડે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. શિયાળા માં ગરમ ગરમ ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
લીલા વટાણાની રગડા પેટીસ (Lila Vatana Ragda Pattice Recipe In Gujarati)
#MBR7#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્ટ્રીટ ફૂડ નાસ્તાની લોકપ્રિય ચટાકેદાર રેસીપી છે ,જે દરેક વયના લોકો માણી શકે છે. સ્વાદિષ્ટ રગડાને પેટીસ સાથે અને પાંઉ રગડા તરીકે પણ માણી શકાય છે.ઉપરાંત આ પેટીસને લાલ લીલી ચટણી સાથે ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ ઉપ્યોગ કરી શકાય છે અને પેટીસ ને પાંઉમાં મૂકી ચટાકેદાર ચટણીઓ ઉમેરીને વડાપાઉં જેવો પણ સ્વાદ માણી શકાય છે.આમ એક રગડાની રેસિપીમાંથી અનેક રૂપે વાનગીઓનો સ્વાદ માણી શકાતો હોવાથી આ રગડા પેટીસ ની ડીશ મારી મનપસંદ ડીશમાં સ્થાન ધરાવે છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13814311
ટિપ્પણીઓ