પોટેટો રોસ્ટી (Potato Roasty Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
પોટેટો રોસ્ટી (Potato Roasty Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ખમણી લો તેમા બારીક સમારેલ લીલુ મરચુ, ચીઝ ખમણો, ઓરેગાનો, મરી પાઉડર, મીઠું અને મેંદો મીક્ષ કરી 1 ચમચી પાણી ઉમેરો મીકસ કરો એકસરખા લુઆ કરી રાઉન્ડ શેઇપ આપી દો નોનસ્ટિક તવી ગરમ મૂકો તેમા તેલ મૂકી રોસ્ટી સેલો ફાય કરી લો ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી પોટેટો રોસ્ટી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પોટેટો ચીઝી ક્રિસ્પી ટ્રાયંગલ (Potato Cheesy Crispy Triangle Recipe In Gujarati)
#MFFમોનસુન ફૂડ ફેસ્ટિવલ Falguni Shah -
-
પોટેટોરોસ્ટી(POTATO ROSTI)
#માઇઇબુક#પોસ્ટ21ઘણા બધા મેરેજ ફંકશન માં આ પોટેટો રોસ્ટી ટેસ્ટ કરી હશે, મે પણ ઘણી ટેસ્ટ કરી હતી પણ આ લોકડાઉન ટાઈમ મા મને થયુ આ જે હું જ આ રોસ્ટી ઘરે ટ્રાઈ કરી જોઉં, અને મારી પહેલી ટ્રાઈ માંજ આ પોટેટોરોસ્ટી ત્યા જેવી બની તો આજે તમારા સાથે પણ હુ શેર કરવા માંગુ છુ। આશા છે તમે પણ આ રીત થી બનાવવાની ટ્રાઈ કરશો. khushboo doshi -
ચીઝ પોટેટો સલાડ(cheese potato salad recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૪રૂટિન સલાડ કરતાં કંઈક અલગ કંઈક નવું આજે મેં ચીઝી પોટેટો સલાડ બનાવ્યું Manisha Hathi -
પોટેટો રોસ્ટી પિઝ્ઝા (potato rosti pizza recipe in gujarati)
#GA4#Week1#potatoes#post2રોસ્ટી એ સ્વિસ ડિશ છે જે મેઈનલી પોટેટો માંથી બનાવવા માં આવે છે અને ત્યાં મોસ્ટલી બ્રેક ફાસ્ટ માં સર્વ કરવા માં આવે છે. હવે રોસ્તી બધે જ પ્રખ્યાત થઈ ગઈ છે.. આજે મે પોટેટો ના રોસ્ટી નો બેઝ બનાવી પિઝ્ઝા બનાવ્યાં છે. ક્યારેક મેંદા નો બેઝ અવૈલેબલ ના હોય કે પછી આપણે મેંદા નો વધારે કેલરી વાળો બેઝ ના ખાવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે.. જે ખૂબ ટેસ્ટી અને મજેદાર જલ્દી બની જતા પિઝ્ઝા છે.. Neeti Patel -
-
પોટેટો પેનકેક(Potato pancake recipe in Gujarati)
#GA4#Week2#pencakeઆ પેનકેક બટેકા ના છીણ માંથી બનાવેલ ટેસ્ટી પેનકેક છે.. જે ઝડપી બને છે. Tejal Vijay Thakkar -
ક્રીમી વેજિટેબલ મેગી જાર (Creamy Vegetable Maggi jar Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabમેગી ઈંન જાર એવું કોમ્બિનેશન છે કે જે મમ્મી અને બાળકો બંનેને પસંદ છે .....બાળકોને વધારે મા વધારે મેગી ખાવી છે .....મમ્મીને સાથે ગ્રીન વેજિટેબલ્સ પણ ખવડાવવા છે .....આ કોમ્બિનેશન મેગી વીથ ક્રીમી ગ્રીન વેજિટેબલ્સને જાર મા આકર્ષક રીતે રજૂ કરીને જાર તળિયા ઝાટક કરવા બાળકોને મજબૂર કરી દે છે થેંક્યુ મેગી Bansi Kotecha -
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ રેસિપી માં લીલી ડુંગળી અને લીલા લસણ નો ટેસ્ટ પણ સારો લાગે છે #SN1#Vasantmasala#aaynacookeryclub Kirtida Buch -
-
-
પોટેટો એપિટાઈઝર (Potato Appetizer recipe in Gujarati)
પોટેટો એપિટાઈઝર એક સ્ટાર્ટર છે. અને નાના બાળકો પણ તેને બહુ મઝા થી ખાય છે. Chintal Kashiwala Shah -
પોટેટો ચીઝ બોલ્સ (Potato Cheese Balls Recipe In Gujarati)
ચીઝ ના બોલ બાળકો થી મોટા બધાને ખૂબ જ ભાવે છે.... Dhara Jani -
ચીઝી પોટેટો પેન કેક (Cheese Potato Pancakes Recipe In Gujarati)
પેનકેક એક નવા સ્વરૂપમા #સ્નેકસ #માઇઇબુક#પોસ્ટ ૩ Bansi Chotaliya Chavda -
પનીર બર્ગર (Paneer Burger Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #PC #paneerburger #burger #Paneer Bela Doshi -
વેજ મોમોસ વિથ ચટણી(Veg momos with chutney recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ17મોમોસ નેપાળી ક્યુઝીન ની પ્રખ્યાત ડિશ છે. જે હવે ભારત માં સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ પ્રખ્યાત થઈ છે. મોમોસ ની અંદર અલગ અલગ પુરણ ભરી ને વરાળે બાફવા માં આવે છે અને તેને લાલ ચટણી સાથે પીરસવા માં આવે છે. Shraddha Patel -
-
-
-
More Recipes
- કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
- ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
- જીરા મરી બિસ્કીટ ભાખરી (Jeera Mari Biscuit Bhakhari Recipe)
- તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
- રસાવાળા બટાકા નુ શાક (Rasavala Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16114892
ટિપ્પણીઓ